(Source: ECI/ABP News/ABP Majha)
TIPS: ફેસબુક ફ્રેન્ડ્સને ઇન્સ્ટાગ્રામ પર આ રીતે સીધે સીધા કરી શકાય છે એડ, જાણો શું છે પ્રૉસેસ.........
ફેસબુક એ નક્કી કરવાની પુરેપુરી કોશિશ કરી રહ્યું છે કે યૂઝર્સ બે પ્લેટફોર્મ વચ્ચે સહજ વાતચીતનો આનંદ લે, અને લોકોને ઇન્સ્ટાગ્રામ પર તમામ ફેસબુક ફ્રેન્ડ્સને જોડવામાં સક્ષમ બનાવે.
નવી દિલ્હીઃ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દુનિયાભરમાં અત્યાર સુધી સૌથી વધુ ઉપયોગ કરવામાં આવનારી સોશ્યલ મીડિયા એપમાંની એક છે. ફેસબુક એ નક્કી કરવાની પુરેપુરી કોશિશ કરી રહ્યું છે કે યૂઝર્સ બે પ્લેટફોર્મ વચ્ચે સહજ વાતચીતનો આનંદ લે, અને લોકોને ઇન્સ્ટાગ્રામ પર તમામ ફેસબુક ફ્રેન્ડ્સને જોડવામાં સક્ષમ બનાવે.
ક્યારેક ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર વિશ્વાસપાત્ર અને નવા દોસ્ત શોધવા એકદમ કઠીન કામ બની શકે છે, એટલે ઘણાબધા લોકો પોતાના ફેસબુક દોસ્તોને જ ઇન્સ્ટાગ્રામ પર જોડવાનુ પસંદ કરે છે.
How to add all Facebook friends on Instagram ?
સૌથી પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લૉગીન કરો.
હવે પોતાની પ્રૉફાઇલ પર જવા માટે સ્કીમના બૉટમમાં રાઇટ સાઇડમાં આવી રહેલા પોતાના પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરો.
હવે ટૉપ પર રાઇડ સાઇડમાં 3 ડૉટ વાળા આઇકૉન દેખાશે તેના પર ટેપ કરો.
હવે સેટિંગ્સમાં જાઓ.
હવે “Follow and Invite Friends” પર ટેપ કરો.
હવે, સ્ક્રીનના ટૉપ પર દેખાતા "Suggested" ટેબને સિલેક્ટ કરો.
હવે તમે જોશો "Connect to Facebook"
જ્યારે તમે તેના પર ટેપ કરશો તો તમને ફેસબુક પર આવનારા તમામ દોસ્તોનુ એક લિસ્ટ દેખાશે, જેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. હવે તમે તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં એડ કરી શકશો.
આ વાતથી કોઇ ઇન્કાર નથી કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકબીજા સાથે જોડાયેલા છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેસબુક દોસ્તોને જોડીને તમે કેટલાય ફાયદાઓનો આનંદ લઇ શકો છો. જોકે, ઇન્સ્ટાગ્રામ પર પણ તમામ ફેસબુક ફ્રેન્ડને જોડવા બહુજ આસાન છે, પરંતુ કેટલાક યૂઝર્સ આને આસાનીથી નથી કરી શકતા. આશા છે કે અમે ઉપર જે સ્ટેપનો ઉલ્લેખ કર્યો છે, તે તમારી મદદ કરે છે, અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના દોસ્તો સાથે જોડવામાં સક્ષમ થાય છે.
આ પણ વાંચો..........
Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો
જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”
Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત