શોધખોળ કરો

Realme GT 5 Pro: ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે ધાંસુ ફોન, Realme કરશે નવા વર્ષે ધમાકો

Realme GT 5 Pro: રિયલમીએ 2021 માં તેનું ફ્લેગશિપ કિલર લાઇનઅપ લોન્ચ કર્યું, જેનું નામ Realme GT સિરીઝ છે. Realme એ ભારતમાં આ સીરીઝના ઘણા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જો કે, સપ્ટેમ્બર 2022 થી, કંપનીએ ભારતમાં આ સીરીઝનો કોઈ સ્માર્ટફોન લોન્ચ કર્યો નથી.

Realme ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરશે
હવે Realme ફરી એકવાર GT સિરીઝ સાથે ભારતમાં પુનરાગમન કરી રહ્યું છે. Realme પ્રોડક્ટ માર્કેટિંગ હેડ ફાસિક વોંગે X (જૂનું નામ ટ્વિટર) પર જણાવ્યું હતું કે કંપની 2024માં ભારતમાં એક નવું GT ઉપકરણ લૉન્ચ કરવા માગે છે. જો કે તેણે ફોનનું પૂરું નામ જાહેર કર્યું નથી, પરંતુ એક યુઝરના સવાલ પર તેણે આ નિવેદન આપ્યું છે. તે યુઝરે પૂછ્યું હતું કે તમે ભારતમાં Realme GT 5 Pro શા માટે લોન્ચ નથી કરી રહ્યા.

આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે

આવી સ્થિતિમાં, અમે ખાતરી કરી શકતા નથી કે Realmeનું આ ઉપકરણ ભારતમાં લોન્ચ કરવામાં આવશે, પરંતુ કંપનીના દરેક અધિકારીએ આ ફોનના નામ પર ટિપ્પણી કરી છે, હવે ભારતમાં આ વર્ષે Realme GT 5 Pro લોન્ચ થવાની સંભાવના છે.  આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, ચાલો તમને તેના સ્પેસિફિકેશન જણાવીએ.

આ ફોનની વિશિષ્ટતાઓ

  • ડિસ્પ્લેઃ આ ફોનમાં 6.78 ઈંચની OLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 144Hz છે.
  • બેક કેમેરા: આ ફોનમાં OIS સાથેનો 50MP Sony LYT-808 પ્રાયમરી કેમેરા, 50MP ટેલિફોટો લેન્સ સાથેનો બીજો કેમેરો અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ છે.
  • ફ્રન્ટ કેમેરાઃ આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે.
  • પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • બેટરી: ફોનમાં 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,400mAh બેટરી છે.

આ પણ વાંચો

Moto લાવી રહ્યો છે એક એવો 5G ફોન જેને હાથ પર ફરાવતાં જ ખુલી જશે કેમેરા, કિંમત પણ પૉકેટ ફ્રેન્ડલી

Vivo Pad 3: પાવરફૂલ પ્રોસેસર, 13 ઇંચ ડિસ્પ્લે સાથે લોન્ચ થશે વીવોનું ટેબલેટ, જાણો કિંમત અને ડિટેઇલ્સ

Samsung Galaxy S24 Series: લૉન્ચ પહેલા જાણો આ સીરીઝની 5 ખાસ વાતો, આ રીતે જોઇ શકશો ઇવેન્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Embed widget