શોધખોળ કરો

Realme Narzo 20 એ મચાવી ધૂમ, પ્રથમ સેલમાં જ વેચાયા આટલા લાખ ફોન

સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમીએ તાજેતરમાં જ પોતાનો Narzo 20 સીરીઝ અંતર્ગત ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરી દીધાં છે. જેમાં પ્રથમ સેલમાં જ Narzo 20 એ ખૂબ કમાણી કરી હતી.

સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમીએ તાજેતરમાં જ પોતાનો Narzo 20 સીરીઝ અંતર્ગત ત્રણ સ્માર્ટફોન Realme Narzo 20, Realme Narzo 20A અને Narzo 20 Pro લોન્ચ કર્યા હતા. આ અઠવાડિયાની શરુઆતમાં Realme Narzo 20 ની પ્રથમ સેલ હતી. જેમાં Narzo 20 એ ખૂબ કમાણી કરી હતી. કંપનીએ જણાવ્યું કે, Narzo 20ની પ્રથમ સેલમાં 1.30 લાખથી વધુ યૂનિટ્સ વેચાયા હતા. રિયલમી ઈન્ડિયાના સીઈઓ માધવ સેઠે કહ્યું કે, નાર્ઝો સીરીઝ દ્વારા કંપનીનું લક્ષ્ય 20 લાખ યૂઝર્સ સુધી પહોંચવાનું છે. Realme Narzo 20 સ્પેસિફિકેશન્સ Realmeનો આ ફોન MediaTek Helio G85 પ્રોસેસરથી લેસ છે. તેમાં 6.5 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 1600x720 પિક્સલ છે. ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર આધારિત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget