શોધખોળ કરો

રેડમી ભારતમાં લૉન્ચ કરશે આ દમદાર સ્માર્ટફોન, જાણો માર્કેટમાં કયા ફોનને આપશે ટક્કર

Xiaomના Redmi 9A કે Redmi 9C સ્માર્ટફોનની ભારતીય માર્કેટમાં રિયલમીના Realme C2 અને મોટોના Moto C Plus સ્માર્ટફોન સાથે થશે

નવી દિલ્હીઃ ભારતના સ્માર્ટફોન બજારમાં શ્યાઓમીએ પોતાની અલગ ઓળખ બનાવી છે. શ્યાઓમી ખુબ ઓછી કિંમત વાળા ગ્રાહકોને વધુને વધુ ફંક્શન વાળા સ્માર્ટફોન આપી રહી છે. શ્યાઓમીના એવા કેટલાક સ્માર્ટફોન માર્કેટમાં અવેલેબલ છે, જે ગ્રાહકની પહેલી પસંદ બન્યા છે. વળી હવે શ્યાઓમીના ભારતમા Redmi 9A, Redmi 9C અને Redmi 9 લૉન્ચ કરવા જઇ રહી છે. ખરેખર, શ્યાઓમી ઇન્ડિયાના પ્રમુખ મનુ કુમાર જૈને સોશ્યલ મીડિયાના માધ્યમથી એક જાણકારી શેર કરી છે. જાણકારી અનુસાર અંદાજો લગાવી શકાય છે કે કંપની અપકમિંગ ફોન Redmi 9ના બ્રાન્ડિંગ અંતર્ગત Redmi 9A કે પછી Redmi 9C લૉન્ચ કરી શકે છે. જોકે, મનુ કુમાર જૈને પોતાની પ્રૉડક્ટનો ખુલાસો નથી કર્યો. રેડમી ભારતમાં લૉન્ચ કરશે આ દમદાર સ્માર્ટફોન, જાણો માર્કેટમાં કયા ફોનને આપશે ટક્કર Redmi 9A અને Redmi 9C વિશે.... સ્માર્ટફોન નિર્માતા કંપની શ્યાઓમીએ Redmi 9A અને Redmi 9C ને મેલેશિયામાં લૉન્ચ કરી દીધા છે. Redmi 9Aના 2 GB રેમ અને 32 GB સ્ટૉરેજ વેરિએન્ટને મિડનાઇટ ગ્રે, પીકૉક ગ્રીન અને ટ્વાઇલાઇટ બ્લૂ કલરમાં માર્કેટમાં ઉતાર્યા છે. Xiaomના Redmi 9Aની કિંમત લગભગ 6,300 રૂપિયા છે. વળી, Redmi 9Cના 2 GB રેમ અને 32 GB સ્ટૉરેજ વેરિએન્ટને લગભગ 7,500 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. બન્ને ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 11ને સપોર્ટ કરે છે. બન્ને ફોનમાં 6.53 ઇંચની એચડી એલસીડી ડિસ્પ્લે છે. Redmi 9Aમાં મીડિયાટેક હીલિયો જી25 પ્રૉસેસર છે, અને Redmi 9Cમાં મીડિયાટેક હીલિયો જી35 પ્રૉસેસર છે. Redmi 9Aમાં સિંગલ રિયર કેમેરા તો Redmi 9Cમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવપવામાં આવ્યા છે. Xiaomના Redmi 9A કે Redmi 9C સ્માર્ટફોનની ભારતીય માર્કેટમાં રિયલમીના Realme C2 અને મોટોના Moto C Plus સ્માર્ટફોન સાથે થશે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget