શોધખોળ કરો

Reliance Jio આપી રહ્યું છે ફ્રીમાં ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા, શું તમે આનો લાભ લઇ શકો છો કે નહીં ? જાણો.............

ટેલિકૉમ સર્વિસ પ્રૉવાઇડર આ સેવાની ઓફર કરી રહ્યું છે, જેથી પુર પ્રભાવિત વિસ્તારોમાં યૂઝર્સ પોતાના પ્રિયજનો અને અન્ય લોકો સાથે જોડાઇ શકે. 

નવી દિલ્હીઃ Reliance Jio એ ગ્રાહકોને 4 દિવસ ફ્રી અનલિમીટેડ કમ્પલિમેન્ટરી સર્વિસની જાહેરાત કરી છે, કેમ કે રિલાયન્સ જિઓના ફ્રી ડેટા અને કૉલ બેનિફિટે માટે કોણ પાત્ર છે ? આ એક ખાસ વિસ્તાર સુધી સિમીત છે. પુર પ્રભાવિત આસામ અને ઉત્તર પૂર્વ અને આપાતકાળ દરમિયાન રાહત ઉપાય તરીકે શરૂ કરવામાં આવ્યુ છે. ટેલિકૉમ સર્વિસ પ્રૉવાઇડર આ સેવાની ઓફર કરી રહ્યું છે, જેથી પુર પ્રભાવિત વિસ્તારોમાં યૂઝર્સ પોતાના પ્રિયજનો અને અન્ય લોકો સાથે જોડાઇ શકે. 

નિવેદન અનુસાર, પાત્ર Jio ગ્રાહકોને કોઇપણ નેટવર્ક પર ચાર દિવસ ફ્રી અનલિમીટેડ કૉલ અને ડેટા બેનિફિટ્સ મળી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા, 100 એસએમએસની સાથે સાથે ચાર દિવસ માટે અનલિમીટેડ કૉલિંગ પણ સામેલ છે. જે લોકો આસામની દીમા હસાઓ, કાર્બી આંગલોગ પૂર્વ, કાર્બી આંગલોંગ પશ્ચિમ, હોઝઇ અને કછારના પુર પ્રભાવિત જિલ્લાઓમાં રહે છે, તે આનો લાભ ઉઠાવી શકે છે. 

એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિઓએ આસામના ગ્રાહકોને એક મેસેજ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન હવામાનની સ્થિતિના કારણે તમારી સેવા અનુભવ અસરગ્રસ્ત થઇ હતી.સદભાવના સંકેત તરીકે, અમે તમારા નંબર પર એક કમ્પલિમેન્ટ્રી 4 દિવસનો અનલિમીટેડ પ્લાન લાગુ કરી દીધો છે. 

How to check your eligibility for free 4-day unlimited Jio plan- 

રિલાયન્સ જિઓએ આ પુર પ્રભાવિત વિસ્તારોમાં રહેનારા લોકોને એક એસએમએસ મોકલ્યો છે, જો તમે ઉપર્યુક્ત વિસ્તારોમાં રહેતો હોય અને તમને આવો કોઇ મેસેજ મળ્યો છે,તો તમે મફત અનલિમીટેડ પ્રીપેડ પ્લાન માટે પાત્ર છો. આ પુષ્ટી કરવા માટે તમને ફાયદો મળ્યો છે કે નહીં, તમે આને My Jio એપમાં જોઇ શકો છો. આમ કરવા માટે અહીં સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ આપવામાં આવી છે. 

How to check Jio’s 4-days unlimited benefit subscription- 

બેલેન્સ ચેક કરવા માટે સૌથી પહેલા MyJio એપમાં જાઓ. 

એકવાર જ્યારે તમે એપ ખોલો છો, તો તમારી સ્ક્રીનપ ર ઉપર લેફ્ટ કોર્નર પર એક હેમબર્ગર મેનૂ મળશે. 

બસ તેના પર ટેપ કરો અને પછી My Plans પર ક્લિક કરો, તમે જોઇ શકો છો કે તમને Jio તરફથી 4 દિવસનો મફત અનલિમીટેડ પ્લાન મળ્યો છે કે નહીં. 

આ પણ વાંચો......... 

જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું

Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી

Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો

Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget