શોધખોળ કરો

સેમસંગ મોબાઈલ યુઝર્સ માટે ગૂડ ન્યૂઝ, આ મૉડલ્સ પર મળશે Android 10 અપડેટ, જાણો વિગત

સેમસંગ ઇન્ડિયા જલ્દીજ પોતાના પ્રીમિયમ અને બજેટ સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ 10નું અપડેટ આપવા જઈ રહ્યું છે.

નવી દિલ્હી: જો તમે સેમસંગ મોબાઈલ યૂઝર છે તો આ ગૂડ ન્યૂઝ તમારા માટે છે. સેમસંગ ઇન્ડિયા જલ્દીજ પોતાના પ્રીમિયમ અને બજેટ સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ 10નું અપડેટ આપવા જઈ રહ્યું છે. જો કે 2017માં લોન્ચ કરેલા મૉડલ્સમાં આ અપડેટ નહીં આપે. કંપની અનુસાર 2017માં લૉન્ચ કરવામાં આવેલા ગેલેક્સી S8,S8 પ્લસ અને ગેલેક્સી નોટ 8 માં કંપની એન્ડ્રોઈડ 10નું અપડેટ નહીં આપે. કંપની ગેલેક્સી S, ગેલેક્સી A અને M સીરિઝના સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ 10નું અપડેટ આપશે. નવા અપડેટનું નામ OneUI 2.0 છે. તેના બીટા પ્રોગામને ગેલેક્સી S10, નોટ 10, M20 અને M30 મોબાઈલ પર થોડા દિવસ પહેલા જ રન કરાવ્યું હતું. જાન્યુઆરી 2020માં કંપની Galaxy S9, Galaxy S9+, Galaxy Note 9, Galaxy M20, Galaxy M30, Galaxy A30, Galaxy S10e, Galaxy S10, Galaxy S10+, Galaxy Note10 અને Galaxy Note10+ માં એન્ડ્રોઈડ 10 એપડેટ આપશે. આ સિવાય એપ્રિલ 2020માં Galaxy A6, Galaxy A6+, Galaxy A7 (2018), Galaxy A9 (2018), Galaxy A50, Galaxy A50s, Galaxy A70, Galaxy A70s, Galaxy A80, Galaxy Fold, Galaxy M30s અને Galaxy Tab S6 માટે એન્ડ્રોઈડ 10 રોલઆઉટ થશે. જુલાઈમાં Galaxy J6+, Galaxy J7 Duo, Galaxy On8, Galaxy J8, Galaxy Tab S4 અને Galaxy Tab S5e માં અપડેટ આપશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Embed widget