શોધખોળ કરો

ટેબલેટ અને લેપટૉપ બન્નેનુ કામ કરશે આ Samsung Laptop, અમેઝૉન પર 18 માર્ચથી મળશે, જાણો

અમેઝૉન પર આ લેપટૉપની શું કિંમત રહેવાની છે, તેના વિશે 18 માર્ચે ખુલાસો કરવામાં આવશે અને 18 માર્ચથી આનુ પ્રી બુકિંગ શરૂ થઇ જશે 

Samsung Laptop On Amazon: 18 માર્ચથી અમેઝૉન પર બુક કરાવી શકો છો સેમસંગનુ પ્રીમિયમ લેપટૉપ. બેસ્ટ સ્પેશિફિકેશન વાળા આ લેપટૉપની સ્ક્રીન કન્વર્ટિબલ થવાની છે, જેને તમે કોઇપણ રીતે યૂઝ કરી શકો છો. સાથે જ આની સ્ક્રીન ટચ છે, જે ટેબલેટની જેમ યૂઝ થઇ શકે છે. અમેઝૉન પર આ લેપટૉપની શું કિંમત રહેવાની છે, તેના વિશે 18 માર્ચે ખુલાસો કરવામાં આવશે અને 18 માર્ચથી આનુ પ્રી બુકિંગ શરૂ થઇ જશે 

Samsung Galaxy Book2 Pro 360 Laptop ના ફિચર્સ - 

આ લેપટૉપમાં બે સાઇઝ છે જેમાંની એક 13.3 ઇંચની છે, અને બીજી 15.6 ઇંચની છે. આમાં મરુન, સિલ્વર અને ગ્રે કલરનો ઓપ્શન છે. આ પુરેપુરી રીતે કન્વર્ટીબલ લેપટૉપ છે, જે 360 એન્ગલ પર ફરી જાય છે અને આને ટેલબેટની જેમ પણ યૂઝ કરી શકો છો.
લેપટૉપમાં 1080p AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ લેપટૉપને સતત યૂઝ કરવા પર આંખો પર જોર નથી પડતુ. આની AMOLED સ્ક્રીન છે જેમાં લેપટૉપથી harmful blue light ઓછી લાઇટ નીકળે છે, અને આંખો પર સ્ટ્રેન નથી પડતો. 
લેપટૉપમાં 12th gen core i7 અને i5 પ્રૉસેસરનો ઓપ્શન છે. સાથે જ 8GB, 16GB અને 32GB RAM નો ઓપ્શન છે. આમાં એક હેડફોન જેક છે, 2 USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે.
લેપટૉપમાં લૉન્ગ લાસ્ટિંગ બેટરી છે, એકવાર ચાર્જ કરવા પર આ 20 કલાક સુધી ચાલે છે. 13.3 ઇંચના લેપટૉપમાં 63W ની ફાસ્ટ ચાર્જિંગ બેટરી છે અને 15.6 ઇંચના લેપટૉપમાં 68Wની બેટરી છે, તો 21 કલાક સુધી ચાલી જાય છે. 
આ લેપટૉપમાં S Penનો સપોર્ટ છે, જેમાં આને ટેબલેટની જેમ ઉપયોગ કરવામાં આવશે, તો S Pen થી રાઇટિંગ વર્ક કરી શકાય છે. લેપટૉપમાં full HD કેમેરા છે. આ Wi-Fi 6E ની સાથે કમ્પિટેબલ છે જે નોર્મલથી 3x થી ફાસ્ટ ચાલે છે. 
આ લેપટૉપથી તમે પોતાની કૉમ્પ્યુટર, Galaxy Buds Pro અને બાકી ડિવાઇસને આસાનીથી કનેક્ટ કરી શકો છો. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો.........

Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા

ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો

દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા

Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....

Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
Embed widget