શોધખોળ કરો

સેમસંગ લાવી રહ્યું છે ક્વૉડ કેમેરા સેટઅપ વાળો આ 5G ફોન, ક્યારે થશે લૉન્ચ ને શું હશે ફિચર્સ

રિપોર્ટ પ્રમાણે આ ફોનને Galaxy A51 5G નો સક્સેસર જ માનવામાં આવી રહ્યો છે. નવેમ્બરમાં ગીકબેન્ચ લિસ્ટિંગમાં આ ફોનના સ્પેશિફિકેશન્સનો ખુલાસો થયો હતો

નવી દિલ્હીઃ સ્માર્ટફો મેકર સેમસંગ કંપની પોતાના નવા 5G ફોન પર કામ કરી રહી છે, આ ફોનનુ નામ છે Galaxy A52 5G, આને બ્રાઉઝર બેન્ચમાર્ક HTML5Test પર જોવામાં આવ્યો છે. તાજેતરમાં જ સેમસંગ એ સીરીઝના આ લેટેસ્ટ સ્માર્ટફોનનું રેન્ડર પણ સામે આવ્યુ હતુ. રિપોર્ટ પ્રમાણે આ ફોનને Galaxy A51 5G નો સક્સેસર જ માનવામાં આવી રહ્યો છે. નવેમ્બરમાં ગીકબેન્ચ લિસ્ટિંગમાં આ ફોનના સ્પેશિફિકેશન્સનો ખુલાસો થયો હતો, આ ફોન આગામી વર્ષે લૉન્ચ થઇ શકે છે. જાણો કંપની આ ફોનમાં શું આપશે નવુ..... સંભવિત સ્પેશિફિકેશન્સ.... સેમસંગ ગેલેક્સી A52 5Gમાં 6.5 ઇંચની એચડી+ આપવામાં આવી શકે, જેનુ રિઝૉલ્યૂશન 1080 x 2400 પિક્સલ છે. ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G 5G પ્રૉસેસર વાળો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 6 GB રેમ આપવામાં આવી છે, સાથે આમાં 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. કેમેરા સેમસંગ ગેલેક્સી A52 5Gમાં ક્વૉક કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો f/2.0 લેન્સવાળો 48 MPનો છે. સેલ્ફી માટે આમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પણ કેટલાક ફિચર્સ આ ફોનમાં આપવામાં આવશે. જેની ડિટેલ લીક થઇ છે.

ટોપ સ્ટોરી

એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 

Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 

પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 

IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ

Embed widget