શોધખોળ કરો

Smart TV : પરિવાર સાથે બેસીને માણો થિયેટર જેવો આનંદ, ખરીદો Oneplus આ ટીવી

આજે અમે તમને વનપ્લસના નવા 65 ઇંચના ટીવી વિશે જણાવીશું, તમને તેમાં કયા ફીચર્સ મળશે અને આ ટીવી ભારતમાં કેટલી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.

OnePlus Smart TV: OnePlusની Cloud 11 ઇવેન્ટમાં કંપનીએ ઘણા ગેજેટ્સ લોન્ચ કર્યા. OnePlus એ OnePlus 65 inch Q2 Pro TV (OnePlus Q2 Pro 65 inch Smart QLED TV) લોન્ચ કર્યું જેમાં OnePlus 11 5G, OnePlus 11R, OnePlus Buds Pro 2 અને OnePlus Padનો સમાવેશ થાય છે. મોબાઈલ ફોન અને ઈયરબડની ચર્ચા બધે થઈ રહી છે. આજે અમે તમને વનપ્લસના નવા 65 ઇંચના ટીવી વિશે જણાવીશું, તમને તેમાં કયા ફીચર્સ મળશે અને આ ટીવી ભારતમાં કેટલી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.

સ્માર્ટ ટીવીમાં આ ફીચર્સ મળશે

OnePlusએ 2019માં OnePlus Q1 Pro લોન્ચ કર્યો હતો જે 55 ઇંચનો હતો જ્યારે આજે કંપનીએ OnePlus 65 ઇંચ Q2 Pro સ્માર્ટ ટીવી (OnePlus Q2 Pro 65 ઇંચ સ્માર્ટ QLED TV) લોન્ચ કર્યો છે. Q2 Proમાં તમને નીચેના ભાગે એક સાઉન્ડ બાર મળશે. તમને આ સ્માર્ટ ટીવીમાં ડાયનાઓડિયો ટ્યુન સ્પીકર્સ મળશે. આ 65-ઇંચ ડિસ્પ્લે ટીવી 4K રિઝોલ્યુશનને સપોર્ટ કરશે અને 120hzના રિફ્રેશ રેટ સાથે આવશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટ ટીવીમાં તમને 4 HDMI પોર્ટ, 3 USB પોર્ટ, 1 હેડફોન પોર્ટ વગેરે મળશે. આ સ્માર્ટ ટીવી આજે 3GB રેમ અને 32GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

વનપ્લસ સ્માર્ટ ટીવીની કિંમત

OnePlus TV 65 ઇંચનો Q2 Pro 99,999 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ટીવી 6 માર્ચથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે અને તેનું વેચાણ 10 માર્ચથી શરૂ થશે. તમે તેને ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકશો.

ઘણી સ્માર્ટ એપ્સ સાથે પ્રીલોડ કરવામાં આવશે

કારણ કે તે એક સ્માર્ટ ટીવી છે, તમને તેમાં નેટફ્લિક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વિડીયો, યુટ્યુબ, વોટ વગેરે જેવી ઓટીટી એપ્સ પ્રીલોડ કરેલી જોવા મળશે. ટીવીમાં તમને દિવાલ પર લટકાવવા માટે સેન્ટર ડોક સ્ટેન્ડ અને સપોર્ટર આપવામાં આવશે.

Realme GT Neo 5 ટૂંક સમયમાં લોન્ચ થશે

Realme ટૂંક સમયમાં જ તેનો નવો સ્માર્ટફોન Realme GT Neo 5 માર્કેટમાં રજૂ કરશે. આ સ્માર્ટફોનમાં તમને 6.7 ઇંચની ડિસ્પ્લે મળશે. મોબાઇલ ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવશે જેમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે. તેમાં તમને 16GB સુધીની રેમ અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સ્પેસ મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્માર્ટફોન બે બેટરી વિકલ્પોમાં આવશે, એક 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે અને બીજો 240W ફાસ્ટ ચાર્જિંગ સાથે.

ટોપ સ્ટોરી

iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget