શોધખોળ કરો

Aarogya Setu એપમાં ઉમેરાશે આ સ્પેશ્યલ ફિચર, લૉકડાઉનમાં થશે આ મોટો ફાયદો

આ ઇ-પાસ મારફતે લૉકડાઉનમાં યૂઝર્સ જરૂરી કામ માટે અવરજવર કરી શકશે. આ પહેલા ઇ-પાસ વૉટ્સએપ મેસેજ કે પછી ઓનલાઇન જ લેવામાં આવતા હતા. હવે સરકાર જલ્દી ઇ-પાસ આરોગ્ય સેતુ એપમાં એડ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલી Aarogya Setu એપમાં યૂઝર્સને બહુ જલ્દી એક નવુ ફિચર મળવાનુ છે. એપમાં યૂઝર્સ માટે ઇ-પાસની સુવિધા આપવામાં આવશે. એક સરકારી અધિકારીએ Aarogya Setu એપમાંથી ઇ-પાસ મળવાની વાતની પુષ્ટિ કરી હતી. આ ઇ-પાસ મારફતે લૉકડાઉનમાં યૂઝર્સ જરૂરી કામ માટે અવરજવર કરી શકશે. આ પહેલા ઇ-પાસ વૉટ્સએપ મેસેજ કે પછી ઓનલાઇન જ લેવામાં આવતા હતા. હવે સરકાર જલ્દી ઇ-પાસ આરોગ્ય સેતુ એપમાં એડ કરશે. Aarogya Setu એપમાં ઉમેરાશે આ સ્પેશ્યલ ફિચર, લૉકડાઉનમાં થશે આ મોટો ફાયદો અત્યાર સુધી એપમાં આ ફિચર 'Coming Soon' ટેગની સાથે દેખાતુ હતુ. પણ એપમાં આની જગ્યા 'No e-pass available' દેખાઇ રહી છે. આ પછી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિચર બહુ જલ્દી યૂઝર્સ માટે અવેલેબલ થઇ જશે. હાલમાં જ આરોગ્ય સેતુ એપની પ્રાઇવેસી પોલીસીને અપડેટ કરવામાં આવી છે. જેમાં દરેક પ્રકારની મહિતી અને ડેટા એડ કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
Embed widget