Tips: વૉટ્સએપમાં આ રીતે બનાવી શકાય છે તમારા પોતાના ફોટાનુ સ્ટીકર, જાણો આ માટે શું કરવુ પડશે........
WhatsApp Tips: હવે વૉટ્સએપ પર પોતાના ફોટાને બનાવો સ્ટીકર, જાણો શું છે રીત.....
![Tips: વૉટ્સએપમાં આ રીતે બનાવી શકાય છે તમારા પોતાના ફોટાનુ સ્ટીકર, જાણો આ માટે શું કરવુ પડશે........ Sticker Maker App Tips : best app for making photo stickers in whatsapp Tips: વૉટ્સએપમાં આ રીતે બનાવી શકાય છે તમારા પોતાના ફોટાનુ સ્ટીકર, જાણો આ માટે શું કરવુ પડશે........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/8186574ac1b25b78f7bfd7a412a21d46_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WhatsApp Tips: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સને વધુને વધુ સહુલિયત આપવા માટે નવા નવા ફિચર્સ લઇને આવે છે. આવામાં કેટલાય ફિચર્સ છે જે ચેટિંગ દરમિયાન આપણને બહુજ કામ આવે છે. આમાનુ એક છે સ્ટીકર્સ. હંમેશા યૂઝર્સ પોતાની વાત કહેવા માટે સ્ટીકર્સ બનાવી શકે છે. જો તમે પણ વૉટ્સએપના ટ્રેડિશનલ સ્ટીકર્સથી બોર થઇ ગયા છો તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ, કઇ રીતે પોતાના ફોટોને સ્ટીકર્સમાં ફેરવી શકો છો. જાણો શું છે પુરેપુરી પ્રૉસેસ......
WhatsApp પર પોતાનો ફોટાને આ રીતે બનાવો સ્ટીકર્સ-
પોતાનો ફોટાને સ્ટીકર બનાવવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Sticker Maker એપ ડાઉનલૉડ કરો.
એપ ડાઉનલૉડ થયા બાદ આને ઓપન કરો અને create new sticker packના ઓપ્શન પર ક્લિક કરો.
હવે અહીં પોતાના સ્ટીકર પેકનુ કોઇ નામ રાખી લો. હવે જે ફૉલ્ડર ક્રિએટ થશે તેના પર ક્લિક કરી દો.
આટલુ કર્યા બાદ આ ફૉલ્ડરમાં કેટલાય બૉક્સ દેખાશે. હવે આમાંથી કોઇપણ એક પર ક્લિક કરી દો.
હવે અહીં આપવામાં આવેલી ગેલેરી ઓપ્શન પર ટેપ કરીને પોતાના તે ફોટાને સિલેક્ટ કરી લો, જેને તમારા સ્ટીકર બનવવા છે.
હવે પોતાના ફોટાને એડિટ કરીને સેવ કરી દો. હવે આ ફોટા સ્ટીકર બનીને સેવ થઇ જશે.
અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારે આ સ્ટીકર શેર કરવા માટે કમ સે કમ ત્રણ ફોટા વાળા સ્ટીકરની જરૂર પડશે.
આ પણ વાંચો.......
ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ
આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)