શોધખોળ કરો

Whatsapp: તમારી મંજૂરી વિના કોઇ નહીં વાંચી શકે તમારી વૉટ્સએપ ચેટ, બસ કરી દો આ સેટિંગ્સ

WhatsApp ચેટ કોઇપણ માટે બહુ જ પર્સનલ હોય છે, તમે પોતાની ચેટને કોઇને પણ નથી વંચાવવા માંગતા. આને પ્રૉટેક્ટ કરવા માટે તમે તેના પર પાસવર્ડ પણ લગાવો છો.

Whatsapp Security: WhatsApp ચેટ કોઇપણ માટે બહુ જ પર્સનલ હોય છે, તમે પોતાની ચેટને કોઇને પણ નથી વંચાવવા માંગતા. આને પ્રૉટેક્ટ કરવા માટે તમે તેના પર પાસવર્ડ પણ લગાવો છો. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમે કઇ રીતે પોતાની પર્સનલ ચેટને વધુ સુરક્ષિત બનાવી શકો છો. વૉટ્સએપમાં ખુદ કોઇ પ્રાઇવસી ફિચર નથી, જેનો ઉપયોગ તમે કરી શકો. આજે અહીં બતાવી રહ્યાં છીએ કે તમારી ચેટને ફિંગરપ્રિન્ટથી પ્રૉટેક્ટ કરી શકાય છે. તમે ભલે એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરી રહ્યાં હોય કે પછી આઇફોન બન્નેમાં આ ફિચર તમને મળશે.

ફિંગર પ્રિન્ટ લૉકનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવુ જરૂરી છે. હવે લગભગ 8000 રૂપિયા કે તેનાથી વધુ કિંમતમાં આવનારા લગભગ તમામ સ્માર્ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોય છે. આઇફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર (ટચ આઇડી) આઇફોન SE 2020 અને તેનાથી જુના મૉડલ iPhone 8, iPhone 7, iPhone 6Sમાં મળે છે. 

How to set up on Android

સૌથી પહેલા તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવુ જરૂરી છે.
તમારુ વૉટ્સએપ ઓપન કરો, હવે સેટિંગમાં જાઓ, પછી એકાઉન્ટમાં જાઓ અને પ્રાઇવસીમાં જાઓ.
હવે ફિંગરપ્રિન્ટ લૉક માટે સ્ક્રૉલ ડાઉન કરો, આ તમને disabled દેખાશે. 
હવે તેના પર ટેપ કરો. હવે તમારો ફોન ફિંગરપ્રિન્ટ કન્ફોર્મ કરવા માટે કહેશે.
હવે તમને ટાઇમ ડ્યૂરેશન સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. તમે તરત જ એક મિનીટ અને after 30 minute સિલેક્ટ કરી શકો છો. 
તમે નૉટિફિકેશન હાઇડ કરવા માટે પણ ચેક કરી શકો છો. 

How to set up on iPhone

સૌથી પહેલા ચેક કરો કે ટચ આઇડી enabled હોય.
હવે તમારે તમારુ WhatsApp ઓપન કરવુ પડશે. 
હવે સેટિંગમાં જાઓ, પછી એકાઉન્ટમાં જાઓ અને પ્રાઇવસલીમાં જાઓ. 
સ્ક્રૉલ ડાઉન કરીને સ્ક્રીન લૉક પર ટેપ કરો. 
હવે “Require Touch ID" ઓપ્શન પર ટેપ કરો.
હવે તમને ટાઇમ ડ્યૂરેશન સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. તમે તરત જ, એક મિનીટ, 15 મિનીટ અને after 30 minute સિલેક્ટ કરી શકો છો. 

વૉટ્સએપ અત્યારે દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી એપ

વૉટ્સએપ આજકાલ દરેકના મોબાઇલમાં ઇન્સ્ટૉલ છે, વૉટ્સએપથી ચેટિંગ, કૉલિંગ, અને હવે વીડિયો કૉલિંગની સુવિધા પણ બેસ્ટ બની ગઇ છે. દુર રહેતા સગા-સંબંધીઓ હોય કે મિત્રો હોય કોઇની પણ સાથે કનેક્ટ થવા માટે હવે યૂઝર્સ વૉટ્સએપ પર વીડિયો કૉલિંગની સુવિધાનો ઉપયોગ કરે છે. વૉટ્સએપ અત્યારે દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી એપ છે. યૂઝર્સને આ એપમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે, પરંતુ ઘણીવાર યૂઝર્સ આ એપના કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય છે, કેમ કે ઘણીવાર વાયરસ એટેક અને ઘણીવાર હેકિંગના કારણે ડેટા ચોરાવવાનો ભય રહે છે. જોકે, એપ્સમાં કેટલાક ફિચર્સ એવા છે જે તમને થોડાઘણા અંશે સુરક્ષિત રાખવા માટે કામ લાગી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget