શોધખોળ કરો

શું છે Google Keep એપ ? આમાં કઇ રીતે કલર અને બેકગ્રાઉન્ડ કરી શકો છો ચેન્જ, જાણો પ્રૉસેસ......

Google Keep એક નૉટ લેનારી સર્વિસ છે, જે યૂઝર્સને ડેલી વર્ક કરતી વખતે નૉટ્સ લેવાની પરમીશન આપે છે.

નવી દિલ્હીઃ સ્માર્ટફોનમાં કેટલાય નૉટ્સ લેનારી એપ્સ છે. Appleની પોતાની નૉટ્સ છે અને આવુ જ Googleની પાસે પણ છે. આનુ નામ Google Keep છે. આ નૉટ્સ લેવા, બીજાની વચ્ચે રિમાઇન્ડર સેટ કરવાની એક આસાન એપ છે. 

What is Google Keep- 
Google Keep એક નૉટ લેનારી સર્વિસ છે, જે યૂઝર્સને ડેલી વર્ક કરતી વખતે નૉટ્સ લેવાની પરમીશન આપે છે. Google Keep ઓનલાઇન એક વેબ એપ તરીકે અને Android પર પણ ઉપલબ્ધ છે. Google Keep એ ફક્ત યૂઝર્સને ટેક્સ્ટ સ્ટૉર કરવાની સુવિધા આપે છે એવુ નથી, પરંતુ ફોટો, વીડિયો પણ એડ કરી શકે છે. આ એપનુ ઇન્ટરફેસ યૂઝર્સને પહેલાથી સેવ મેસેજને સિંગલ-કૉલમ અને મલ્ટી કૉલમ બન્ને વ્યૂમાં જોવાની સુવિધા આપે છે.

How to change your Google Keep theme on Android

સૌથી પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોમાં કીપ એપ ઓપન કરો.
હવે લેફ્ટ કૉર્નર પર આવી રહેલી 3 લાઇન્સ પર ટેપ કરો.
જ્યારે મેન્યૂ ઓપન થઇ જશે તો સેટિંગ્સ પર ટેપ કરો.
હવે થીમ પર ટેપ કરો અને “Light and dark”માંથી પોતાનો ઓપ્શન સિલેક્ટ કરો. 

How to change the background colour of Google Keep on Android

સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ કીપ એપને ઓપન કરો.
હવે સેવ્ડ નૉટ્સ પર ટેપ કરો.
હવે સ્ક્રીનની રાઇટ સાઇડમાં સૌથી નીચે આવી રહેલા 3 ડૉટ્સ પર ટેપ કરો. 
આ પછી તે કલર સિલેક્ટ કરો, જેને તમે લગાવવા માંગો છો. 

આ પણ વાંચો........ 

Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી

Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ

DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે

સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી

અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે

Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

Embed widget