શોધખોળ કરો

Twitter માં ફરી મોટા ફેરફાર, બ્લૂ-ગોલ્ડ ટિકની આગળ જોવા મળી રહ્યુ છે આ બોક્સ, જાણો ડિટેઇલ્સ

ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે ટ્વિટરે બેજ જાહેર કરવાનું શરૂ કર્યું છે

ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે ટ્વિટરે બેજ જાહેર કરવાનું શરૂ કર્યું છે. કંપનીના આ ફીચરથી સરકારી અને મલ્ટીલેટ્રલ એકાઉન્ટને સરળતાથી ઓળખી શકાય છે. આ સિવાય કંપની સિલેક્ટેડ બિઝનેસ માટે સ્ક્વેર એફિલિએશન પણ આપી રહી છે.

ટ્વિટર બ્લુ લિગેસી માટે બ્લુ અને બિઝનેસ માટે ગોલ્ડ માર્ક સાથે નવા બેજ આપવામાં આવી રહ્યા છે. ટ્વિટરે કહ્યું છે કે નવા બેજ યુઝર્સ માટે એકાઉન્ટની પ્રકૃતિ ઓળખવી સરળ બનશે. કંપની સતત નવા ફીચર્સ સાથે પ્રયોગ કરી રહી છે.ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સાથે બેજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સરકારના સત્તાવાર ખાતા અને પ્રવક્તાને પણ પ્લેટફોર્મ પર બેજ માટે કોઈ યોજનાની જરૂર પડશે કે કેમ.

ટ્વિટરે નવા ફીચરને લઈને એક બ્લોગ પોસ્ટ શેર કરી છે. આમાં Twitter Blue for Businessની જાહેરાત કરવામાં આવી છે. જેમ કે નામથી સ્પષ્ટ છે કે સબ્સક્રિપ્શનને બિઝનેસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, કિંમત અને એલિજિબલિટીની વિગતો અત્યારે સ્પષ્ટ નથી.

Twitter Blue for Business તરીકે કંપની કોઈપણ સંલગ્ન વ્યક્તિ, વ્યવસાય અને બ્રાન્ડને એકાઉન્ટ સાથે લિંક કરી શકે છે. જ્યારે કંપની આ કરે છે ત્યારે અફિલિએટ એકાઉન્ટને એક નાનો બેજ મળશે. આમાં, કંપનીનો પ્રોફાઇલ ફોટો તેમના બ્લૂ અને ગોલ્ડ ચેકમાર્કની સામે દેખાશે.

બીજા શબ્દોમાં કહીએ તો ચોરસ બોક્સમાં કંપનીનો પ્રોફાઈલ ફોટો દેખાશે. જ્યારે કર્મચારીના એકાઉન્ટ પર એક નાની પ્રોફાઇલ પિક્ચર પણ દેખાશે. જો કોઈ યુઝર્સ તે બોક્સ પર ક્લિક કરે છે, તો તેને કંપનીના મેન હેન્ડ્સ પર રિડાયરેક્ટ કરવામાં આવશે.

YouTube Facts : આખરે વેલેન્ટાઈન ડે પર જ કમ શરૂ કરાયુ હતું Youtube? જાણો રસપ્રદ વાતો

Interesting facts about youtube : આજકાલ લગભગ દરેક સ્માર્ટફોન યુઝર યુટ્યુબ પર વિડીયો જોવાનું પસંદ કરે છે, પરંતુ યુટ્યુબની શરૂઆતથી અત્યાર સુધી આવી ઘણી રસપ્રદ બાબતો છે જેના વિશે બહુ ઓછા લોકો ખુબ જ અથવા તો નહિવત જાણે છે. જેમના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.ગૂગલ પછી યુટ્યુબ વિશ્વનું બીજું સૌથી મોટું સર્ચ એન્જિન છે. YouTubeની શરૂઆત વેલેન્ટાઈન ડે એટલે કે ફેબ્રુઆરી 14, 2005 ના રોજ ત્રણ મિત્રો ચધુર્લી, જાવેદ કરીમ, સ્ટીવ ચેઈન દ્વારા કરવામાં આવી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget