શોધખોળ કરો

Tips: વારંવાર ચાર્જ કરવો પડે છે ફોન ? આ 10 વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન બેટરી લાઇફ વધી જશે, જાણો

આજકાલ સ્માર્ટફોનની બેટરીને લઇને મોટાભાગના યૂઝર્સને સમસ્યા આવી રહી છે, સ્માર્ટફોન  કંપનીઓ પણ વધુ સારી બેટરી લાઇફ અને હેલ્ધી બેટરી પોતાના સ્માર્ટફોનમાં આવી રહી છે,

Battery Life, આજકાલ સ્માર્ટફોનની બેટરીને લઇને મોટાભાગના યૂઝર્સને સમસ્યા આવી રહી છે, સ્માર્ટફોન  કંપનીઓ પણ વધુ સારી બેટરી લાઇફ અને હેલ્ધી બેટરી પોતાના સ્માર્ટફોનમાં આવી રહી છે, છતાં પણ જો તમારે વારંવાર ચાર્જ કરવુ પડતુ હોત, તો કેટલીક ઘરેલુ ટિપ્સથી આને સૉલ્વ કરી શકો છો. 

આ રીતે વધારો સ્માર્ટફોનની બેટરી લાઇફ - 
1. GPS બંધ રાખો
2. બ્રાઇટનેસ તમારી જાતે સેટ કરો
3. વાઇફાઇ બંધ રાખો
4. 2G પર સ્વિચ કરો
5. આર્થિક સુવિધાઓનું અન્વેષણ કરો
6. પાવર સેવિંગ એપ્સ
7. ડેસ્ક ને ફોન પર રાખો
8. મેન્યુઅલી સિંક કરો
9. હેપ્ટિક બંધ કરો
10. નકામી એપ્સ બંદ રાખો

5G Checking: તમારો ફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં, આ રીતે કરી જુઓ ચેક.......
5G launch in India: ભારતમાં ટેલિકૉમ કંપનીઓ હવે બહુ જલદી 5G સર્વિસ લઇને આવવાની તૈયારીમાં લાગી છે. ટેલિકૉમ ઓપરેટર Jio, Airtel અને Vi આ કડીમાં સૌથી આગળ છે. કેટલાક રિપોર્ટ અનુસાર, જાણવા મળે છે કે, Jio અને Airtel આ મહિનાની શરૂઆતમાં જ પોતાની 5G સર્વિસ શરૂ કરી શકે છે. જ્યારે કેટલાક રિપોર્ટ એવા છે કે, આ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં 5G સર્વિસને ચાલુ કરી શકે છે. જોકે, ગમે તે હોય પરંતુ એ નક્કી છે કે, હવે ટુક સમયમાં 5G સર્વિસ દેશમાં શરૂ થઇ રહી છે, પીએમ નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે 5G સર્વિસ જલદી આવી રહી છે અને 4G સર્વિસની સરખામણીમાં આની ઇન્ટરનેટ સ્પીડ 10X હશે. 

ખાસ વાત છે કે જો ભારતમાં 5G સર્વિસ આવી રહી છો, તે આપણે પણ તૈયાર થઇ જવુ જોઇએ, કે આપણો ફોન 5G સર્વિસને સપોર્ટ કરશે કે નહીં, કે પછી 5G સર્વિસને અનુકુળ ફોન છે કે નહીં ? કેમ કે 5G સર્વિસમાં તમને 10X સ્પીડનો અનુભવ થશે. જો તમારો ફોન સપોર્ટ નહીં કરતો હોય તો નવો ફોન પણ ખરીદવો પડી શકે છે. આ માટે અમે તમને અહીં એક એવી રીત બતાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો ફોન 5Gને સપોર્ટ કરે છે કે નહીં........... જાણો.... 

કઇ રીતે ચેક કરશો તમારો ફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં ?

Step 1: પોતાના Android ફોન પર, સેટિંગમાં જાઓ. 

Step 2: 'વાઇ-ફાઇ અને નેટવર્ક' ઓપ્શન પર ક્લિક કરો. 

Step 3: હવે 'સિમ અને નેટવર્ક' ઓપ્શન પર ક્લિક કરો. 

Step 4: હવે તમે ‘Preferred network type’ ઓપ્શન અંતર્ગત તમામ ટેકનોલૉજીનુ લિસ્ટ જોઇ શકશો. 

Step 5: જો તમારો ફોન 5Gને સપોર્ટ કરે છે, તો તેને 2G/3G/4G/5G તરીકે લિસ્ટ કરવામાં આવશે. 

આ પણ વાંચો........... 

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે

WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન

Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ

WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......

Tricks: એન્ડ્રૉઇડ ફોનમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઇએ છે, તો કરી દો આ સેટિંગ્સ, જુઓ સ્ટેપ્સ...........

Apple iPhone 14: iPhone 14 લૉન્ચ થયો, 63000 રૂપિયાની શરૂઆતની કિંમત, જાણો કેવા છે ફીચર્સ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget