શોધખોળ કરો

Vivoએ લૉન્ચ કર્યો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણી લો કિંમત અને ફિચર્સ......

Vivo NEX 3S 5G એક પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે, આની કિંમત લગભગ 50 હજાર રૂપિયા છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાનો દમદાર 5G સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ Vivo NEX 3S 5G ફોન છે. આના પરથી જ ખબર પડી જાય છે કે આ ફોન 5G છે. આ નવા ફોનને નવી ડિઝાઇન, ફિચર્સ અને કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. Vivo NEX 3S 5G એક પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે, આની કિંમત લગભગ 50 હજાર રૂપિયા છે. આ ફોનને બે વેરિએન્ટ 8જીબી અને 12 જીબી લૉન્ચ કરવામાં આવ્યો છે. 8 જીબી વાળો ફોન 50 હજાર તો 12 જીબી વાળો ફોન 53 હજારની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. ચીનમાં આ ફોન 14 માર્ચથી સેલમાં આવશે જ્યારે ભારતમાં હજુ અવેલેબલ નથી. Vivoએ લૉન્ચ કર્યો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણી લો કિંમત અને ફિચર્સ...... Vivo NEX 3S 5Gની ખાસિયતો... વીવોનો આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ ફનટચ ઓએસ 10 પર કામ કરે છે. આ ફોનમાં ડ્યૂલ સિમ સ્લૉટ આપવામાં આવ્યા છે. ફોનની ડિસ્પ્લેની સાઇઝ 6.89 ઇંચની છે, અને Full HD AMOLED Waterfall જેવી છે. ફોન 8જીબી અને 12જીબીમાં રેમ સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો આમાં પૉપઅપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરો 16 મેગાપિક્સલનો હશે અને આની સાથે એલઇડી ફ્લેશ લાઇટ પણ છે. વળી ફોનમાં ત્રિપલ બેક કેમેરા પણ છે. જે 64 અને 13 મેગાપિક્સલના છે. 13 મેગાપિક્સલના બે કેમેરા છે એક વાઇડ એન્ગલ છે તો બીજો ટેલિફોટો લેન્સ છે. Vivoએ લૉન્ચ કર્યો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણી લો કિંમત અને ફિચર્સ...... આ ફોનનુ ડિવાઇસ સ્ટૉરેજ 256 જીબી હશે. બેટરી 4500 એમએએચની છે, જે ફાસ્ટ ચાર્જ ટેકનિકવાળી છે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. Vivoએ લૉન્ચ કર્યો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણી લો કિંમત અને ફિચર્સ......

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
‘મારો છેલ્લો વર્લ્ડ કપ...’ વિરાટ કોહલી ભાવુક થયો, નિવૃત્તિ પર કર્યો મોટો ખુલાસો
‘મારો છેલ્લો વર્લ્ડ કપ...’ વિરાટ કોહલી ભાવુક થયો, નિવૃત્તિ પર કર્યો મોટો ખુલાસો
Embed widget