શોધખોળ કરો

વીવોએ ઓછા બજેટમાં નવો ફોન લોન્ચ કર્યો છે, જેમાં મળસે મજબૂત પ્રોસેસર, પાવરફુલ બેટરી અને શાનદાર કેમેરા

Vivo Y58 5G Smartphone: Vivoનો આ નવો સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 19,499 રૂપિયા છે. આ ફોનમાં તમને ઘણા શાનદાર ફીચર્સ પણ મળે છે. ચાલો તમને વિગતવાર જણાવીએ..

Vivo Y58 5G Smartphone Launched in India: જો તમે Vivoફોન ના પ્રેમી છો તો કંપની તમારા માટે બેસ્ટ સ્માર્ટફોન લઈને આવી છે. આ સ્માર્ટફોનનું નામ Vivo Y58 5G છે, જેનાં દરેક ફીચર પાવરફુલ છે. કંપનીએ આ ફોનને મિડ-રેન્જ સેગમેન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનમાં પ્રીમિયમ ઘડિયાળ જેવો કેમેરા મોડ્યુલ છે, જ્યારે પાવરફુલ બેટરી અને શાનદાર કેમેરા ઉપલબ્ધ છે. અને આ ફોન તમારા બજેટમાં આવસે. તો ચાલો જાણીએ આ ફોન વિષે.. 

Vivo કંપની એ બજેટ ફોનમાટે જાણીતી છે,ફરી એકવાર Vivo બજેટ ફોન લઈને આવી છે, ઓછા બજેટમાં તમામ ફીચર્સ વાળો આ ફોન તમને જરૂર પસંદ આવશે.Vivoએ આ સ્માર્ટફોનને એક કનફ્રીગેશનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 19 હજાર 499 રૂપિયા છે, જેને વીવોના ઓફિશિયલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. તમે આ ફોનને સુંદરબન ગ્રીન અને હિમાલયન બ્લુ એમ બે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. આ સાથે, તમે ફોન પર બેંક ઑફર્સનો લાભ પણ મેળવી શકો છો. આ Vivo સ્માર્ટફોન પર 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે અને તમે EMI પર પણ ફોન ખરીદી શકો છો.

Vivo Y58 5G ની વિશિષ્ટતાઓ
ડિસ્પ્લેઃબજેટ સ્માર્ટફોન 6.72 ઇંચની FHD ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું LCD ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. તેની ટોચની તેજ 1024 nits સુધી છે. આ સાથે ફોનમાં બ્લુ લાઈટ આઈ કેર સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.

પ્રોસેસર: આ Vivo ફોનમાં તમને Qualcomm Snapdragon 4th Gen 2 પ્રોસેસર મળે છે, જેની સાથે તમને 8GB LPDDR4X રેમ અને 128GB UFS 2.2 સ્ટોરેજ મળે છે. ઉપરાંત, ફોનના ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.

કેમેરાઃ આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50MP મુખ્ય કેમેરા અને 2MP સેકન્ડરી કેમેરા છે. આ સાથે તમને સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP કેમેરા મળશે. 

બેટરીઃ ફોનની બેટરીની વાત કરીએ તો આ ફોનમાં તમને 6000mAhની બેટરી મળે છે જેની સાથે 44W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget