શોધખોળ કરો

એક જ નંબરથી અનેક ડિવાઈસમાં ચલાવી શકાશે WhatsApp, ટૂંકમાં જ રોલઆઉટ થશે આ ફીચર

વ્હોટ્સએપમાં લિંક્ડ ડિવાઈસીસના નામથી અલગથી સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા ખબર પડશે કે ક્યા ક્યા ડિવાઈસમાં એક જ નંબરથી એકાઉન્ટ ચાલી રહ્યા છે.

નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અવારનવાર અનેક ફીચર્સ લઈને આવે છે. એપ લાંબા સમયથી જે મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચર પર કામ કરી રહી હતી તે હવે ટૂંકમાં જ યૂઝર્સ માટ રોલઆઉટ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ યૂઝર્સ એક જ નંબરથી અનેક ફોનમાં વ્હોટ્સએપ ચલાવી શકશે. WhatsAppના નવા અપડેટ્સ અને લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઇટ WABetaInfoએ રણ તેની હિંટ આપી છે. લીક રિપોર્ટ્સ અનુસાર વ્હોટ્સએપમાં લિંક્ડ ડિવાઈસીસના નામથી અલગથી સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા ખબર પડશે કે ક્યા ક્યા ડિવાઈસમાં એક જ નંબરથી એકાઉન્ટ ચાલી રહ્યા છે. આ સેક્શન યૂઝર્સને વ્હોટ્સએપના મેન્યૂમાં આપવામાં આવશે. લિંક્ડ ડિવાઈસ જોવા મળશે વ્હોટ્સએપના આ સેક્શનમાં યૂઝર્સને પહેલાથી જ લિંક કરવામાં આવેલ ડિવાઇસ પણ જોવા મળશે. સાથે જ ટેમ્પ સ્ટેમ્પની સાથે જોવા મળશે કે આ ડિવાઇસ પર વ્હોટ્સએપ છેલ્લે ક્યારે એક્ટિવ હતું. જ્યારે આ ઉપરાંત વ્હોટ્સએપ એડવાન્સ્ડ સર્ચ મોડ લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. Wi Fiથી કરવાનું રહેશે સિંક વ્હોટ્સએપના આ ફીચર્સ એપમાં એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.20.196.8માં જોવા મળી રહ્યું છે. એવના નવા ફીચર્સ હાલમાં અંડર ડેવલપમેન્ટ છે, માટે બીટા યૂઝર્સ માટે પણ તેને રજૂ કરવામાં આવ્યા નથી. એક રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપને અલગ અલગ ડિવાઈસમાં ચલાવવા માટે Wi-Fi Syncની જરૂરત પડી શકે છે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
Embed widget