શોધખોળ કરો

જો તમારી Xiaomiનો આ ફોન છે ? તો ફ્રીમાં મળશે YouTube Premium મેમ્બરશીપ, જાણો ડિટેલ.........

YouTube Premium પહેલાથી જ ત્રણ મહિનાના ફ્રી ટ્રાયલની સાથે ઉપલબ્ધ છે અને Xiaomi ઓફરની સાથે કોઇપણ વ્યક્તિ વિના કિંમત ચૂકવે લાંબા સમય સુધી સર્વિસનો લાભ લઇ શકે છે.

નવી દિલ્હીઃ Xiaomi India હવે એલિઝિબલ યૂઝર્સને સિલેક્ટેડ ડિવાઇસ પર યુટ્યૂબ પ્રીમિયમ (YouTube Premium) ફ્રી ઓફર કરી રહ્યું છે. કંપનીએ ટ્વીટર પર પુષ્ટી કરી છે કે એલિઝિબલ ગ્રાહકોને ત્રણ મહિના સુધીનુ YouTube પ્રીમિયમ વિના કોઇપણ વધારાની કિંમતથી મળશે. સારી વાત એ છે કે YouTube Premium પહેલાથી જ ત્રણ મહિનાના ફ્રી ટ્રાયલની સાથે ઉપલબ્ધ છે અને Xiaomi ઓફરની સાથે કોઇપણ વ્યક્તિ વિના કિંમત ચૂકવે લાંબા સમય સુધી સર્વિસનો લાભ લઇ શકે છે. જાણો ઓફર વિશે........... 

Xiaomi આપશે ફ્રીમાં યૂટ્યૂબ પ્રીમિયમ મેમ્બરશિપ -
Xiaomi એ નવી પ્રમૉશનલ ઓફરની જાહેરાત કરી છે કે જે ગ્રાહકોને બ્રાન્ડના સ્માર્ટફોન ખરીદવા પર ફ્રી યુટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપે છે, આ ઓફર કેટલાક Redmi અને Mi સ્માર્ટફોન પર માન્ય છે. યૂઝર્સને એક એલિઝિબલ ફોન ખરીદવો પડશે, જે પછી આ યૂટ્યૂબ પ્રીમિયમ ઓફરને રિડીમ કરી શકે છે, જે 31 જાન્યુઆરી 2023 સુધી વેલિડ ગણાશે. 

YouTube Premium ઓફર માટે કયા ડિવાઇસ ઉપલબ્ધ છે ?
Xiaomi 12 Pro, Xiaomi 11i, Xiaomi 11i Hypercharge, અને Xiaomi 11T Pro ત્રણ મહિનાની ફ્રી મેમ્બરશીપ માટે એલિજિબલ છે. જે લોકો Xiaomi Pad 5, Redmi Note 11 Pro+, Redmi Note 11 Pro, Redmi Note 11, Redmi Note 11T અને Redmi Note 11S ખરીદશે, તેને YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન માટે બે મહિનાનો મફત એક્સેસ મળશે. 

YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન ઓફરનો લાભ કઇ રીતે ઉઠાવશો ?
ગ્રાહક Xiaomi સ્માર્ટફોન પર પ્રીલૉડેડ યુટ્યૂબ એપ ખોલીને આને રિડીમ કરી શકે છે. આ પછી યૂઝર્સ ઓફરનો લાભ ઉઠાવવા માટે ઓન સ્ક્રીન ગાઇડલાઇનનુ પાલન કરી શકેછે,કે તેને સ્પેશ્યલ ડિવાઇસ પર youtube.com/premium પર જઇ શકે છે. Xiaomiનુ કહેવુ છે કે આ ઓફર 1 ફેબ્રુઆરી, 2022  બાદ એક્ટિવેટ કરવામા આવેલા ડિવાઇસ પર ઉપલબ્ધ રહેશે. 

આ પણ વાંચો......

અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત

Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?

શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget