શોધખોળ કરો

આ કંપની માત્ર 5 રૂપિયામાં આપી રહી છે સ્માર્ટફોન-ટીવી, 5મી એનિવર્સરી પર રાખ્યો છે આ ખાસ સેલ

ગ્રાહક Redmi Note7 Pro, Mi Luggage, Xiaomi Redmi Y3 અને Mi TV LED 4A Pro 32ને ગ્રાહક ખરીદી શકે છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની Xiaomiએ ભારતમાં પોતાના 5 વર્ષ પુરા કરી લીધા છે. કંપની ભારતમાં શાનદાર બિઝનેસ કર્યો છે, હવે કંપની પાંચમી એનિવર્સરી નિમિત્તે શાનદાર પ્રૉડક્ટ્સને માત્ર 5 રૂપિયામાં વેચી રહી છે. આ માટે કંપનીએ એક ફિફ્થ એનિવર્સરી સેલ રાખ્યો છે, જેમાં ડિસ્કાઉન્ટની સાથે શાનદાર ઓફર્સ અવેલેબલ છે. Xiaomiની આ સેલમાં 5 રૂપિયા વાળી સૌથી શાનદાર ઓફર છે, પાંચ રૂપિયામાં કંપની સ્માર્ટફોન સહિત કેટલીક ખાસ પ્રૉડક્ટ્સને સેલ કરી રહી છે. આ સેલમાં Redmi Note 7 Pro, Redmi Y3 સ્માર્ટફોનની સાથે સાથે Mi TV LED 4A Pro જેવી પ્રૉડક્ટ્સ ઉપલબ્ધ છે. કંપનીની સેલની શરૂઆત 23 તારીખથી થઇ છે અને 25 જુલાઇ સુધી ચાલુ રહેશે. આ કંપની માત્ર 5 રૂપિયામાં આપી રહી છે સ્માર્ટફોન-ટીવી, 5મી એનિવર્સરી પર રાખ્યો છે આ ખાસ સેલ કસ્ટમર્સ આ સેલમાં ખરીદી કરવા ઇચ્છતી હોય તો Xiaomiની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લાભ ઉઠાવી શકે છે. 5 રૂપિયા વાળા સેલનું આયોજન દિવસમાં 2 વાર કરવામાં આવશે. સાંજે 4 વાગે અને 6 વાગે કસ્ટમર સેલમાં જોડાઇ શકે છે. ગ્રાહક Redmi Note7 Pro, Mi Luggage, Xiaomi Redmi Y3 અને Mi TV LED 4A Pro 32ને ગ્રાહક ખરીદી શકે છે. આ કંપની માત્ર 5 રૂપિયામાં આપી રહી છે સ્માર્ટફોન-ટીવી, 5મી એનિવર્સરી પર રાખ્યો છે આ ખાસ સેલ

ટોપ સ્ટોરી

5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Embed widget