શોધખોળ કરો

શ્યાઓમીની Redmi Note 10 સીરીઝ આજે ભારતમાં થશે લૉન્ચ, જાણો ઇવેન્ટથી લઇને ફિચર્સ અને કિંમત વિશે બધુ જ......

કંપની Redmi Note 10, Redmi Note 10 Pro, અને Redmi Note 10 Pro Max ત્રણ મૉડલ્સ લૉન્ચ કરશે. આ ત્રણેય ફોનને આજે બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. આ લૉન્ચિંગ ઇવેન્ટને કંપનીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઇવ દેખી શકાશે. જાણો મૉડલ્સ અને તેના ફિચર્સ વિશે...

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની શ્યાઓમી આજે ભારતમાં પોતાની લેટેસ્ટ સ્માર્ટફોન સીરીઝ રેડમી નૉટ 10 સીરીઝને લૉન્ચ કરવા જઇ રહી છે. આ અંતર્ગત કંપની Redmi Note 10, Redmi Note 10 Pro, અને Redmi Note 10 Pro Max ત્રણ મૉડલ્સ લૉન્ચ કરશે. આ ત્રણેય ફોનને આજે બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. આ લૉન્ચિંગ ઇવેન્ટને કંપનીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઇવ દેખી શકાશે. જાણો મૉડલ્સ અને તેના ફિચર્સ વિશે.... આ હોઇ શકે છે કિંમત.... મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડમી નૉટ 10 સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થઇ શકે છે. આના 6 GB રેમ અને 64 GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લૉન્ચ થયેલા રેડમી નૉટ 9ની શરૂઆતી કિમત 11,999 રૂપિયા હતી, આ ફોનમાં 4 GB રેમની સાથે 64 GB સ્ટૉરેજ આપવામાં આવી હતી. Redmi Note 10 અને Redmi Note 10 Proની સ્પેશિફિકેશન્સ.... Redmi Note 10માં 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસ્સર મળી શકે છે. વળી Redmi Note 10 Proમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે ઉતારવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે. આમાં 4G અને 5G કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવી શકે છે. આમાં પાવર માટે 5050mAhની બેટરી આપવામાં આવી શકે છે. Redmi Note 10 Pro Maxની સ્પેશિફિકેશન્સ.... Redmi Note 10 Pro Maxમાં 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. સાથે આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો હોવાની આશા છે, પ્રૉ મેક્સ વેરિએન્ટમાં પણ 5050mAhની બેટરી મળી શકે છે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Embed widget