શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શ્યાઓમી Mi 10iનુ કયુ વેરિએન્ટ ભારતમાં લૉન્ચ કરશે, લીક થયેલા રિપોર્ટમાં શું શું થયા ખુલાસા
મોબાઇલ ઇન્ડિયનના રિપોર્ટ પ્રમાણે ટેક ટિપસ્ટરે Mi 10iને લઇને ખુલાસો કર્યો છે. આ ફોનમાં 6જીબી રેમ+128જીબી સ્ટૉરેજ અને 8જીબી રેમ+ 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટની સાથે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર શ્યાઓમી પોતાના નવા હેન્ડસેટ Mi 10iને બહુ જલ્દી ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં લાગી છે. પરંતુ ખાસ વાત છે કે લૉન્ચિંગ પહેલા આ ફોનની કેટલીક ડિટેલ્સ લીક થઇ ગઇ છે.
મોબાઇલ ઇન્ડિયનના રિપોર્ટ પ્રમાણે ટેક ટિપસ્ટરે Mi 10iને લઇને ખુલાસો કર્યો છે. આ ફોનમાં 6જીબી રેમ+128જીબી સ્ટૉરેજ અને 8જીબી રેમ+ 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટની સાથે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. સાથે આ ડિવાઇસ માટે બ્લેક, બ્લૂ, ગ્રીન અને ઓરેન્જ કલર ઓપ્શનમાં અવેલેબલ થશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, શ્યાઓમી પોતાના Mi 10iમાં 6.67 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપશે. આ ફોનમાં Snapdragon 750G પ્રૉસેસર, 4,820mAhની બેટરી, 8GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આની સાથે આ ડિવાઇસ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion