શોધખોળ કરો

Google એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ, તમારુ તો નથી ને? બંધ થતુ બચાવવા શું કરશો?

Gmail : એક ડિસેમ્બરે આ એકાઉન્ટ સાથે તમારો ડેટા ડિલિટ કરી દેવામાં આવશે

Gmail: ગૂગલ 1 ડિસેમ્બરે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં ગૂગલ ડિસેમ્બરથી ઇનએક્ટિવ રહેલા Gmail એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરવા જઈ રહ્યું છે. જો તમારું પણ કોઇ એકાઉન્ટ ઇનએક્ટિવ છે અને તમારો ડેટા તેમાં છે તો તમારે તેનો ઝડપથી બેકઅપ લેવો જોઈએ. જો તમે તમારા ઇનએક્ટિવ એકાઉન્ટનો બેકઅપ નહીં લો તો એક ડિસેમ્બરે આ એકાઉન્ટ સાથે તમારો ડેટા ડિલિટ કરી દેવામાં આવશે. ચાલો જાણીએ કે Google આવા ઇનએક્ટિવ એકાઉન્ટને કેમ ડિલિટ કરવા જઇ રહ્યું છે.                 

આ Gmail એકાઉન્ટ્સ થશે ડિલિટ

ગૂગલ 1 ડિસેમ્બરના રોજ એવા યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરવા જઈ રહ્યું છે જેમણે છેલ્લા 2 વર્ષથી જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો. જો તમે બે વર્ષથી કોઈ મેઈલ મોકલ્યો નથી કે મેળવ્યો નથી અથવા તમારા એકાઉન્ટમાં લોગ ઈન નથી કર્યું તો સમજી લો કે તમારું જીમેલ એકાઉન્ટ 1 ડિસેમ્બરે ડિલીટ થઈ જશે.         

જો તમે તેનો ઉપયોગ કરો છો તો તે ડિલિટ કરાશે નહી 

તમારા Google એકાઉન્ટને ડિલિટ થતુ રોકવા માટે તમારે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. જો તમે તમારા Google એકાઉન્ટમાં ઇમેઇલ મોકલો છો, ફોટા અથવા ડ્રાઇવ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો અથવા કોઈપણ Google સેવાનો ઉપયોગ કરો છો તો તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવશે નહીં.                  

કોના એકાઉન્ટ ડિલીટ નહીં થાય?

Google ની નવી નીતિમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના એકાઉન્ટ્સ સામેલ કરવામાં આવ્યા નથી. આમાં શાળા અથવા વ્યવસાયિક વિશ્વના Google અને Gmail એકાઉન્ટનો સમાવેશ થાય છે. તેમાં Gmail, Drive, Docs, Meet, Calendar અને Photos સામેલ છે. કંપનીનું કહેવું છે કે યુટ્યુબર અને બ્લોગર્સને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

બચવા માટે શું કરશો

જો તમે તમારું જીમેલ એકાઉન્ટ ડિલીટ કરવા માંગતા નથી તો તરત જ તેમાં લોગિન કરો અને મેઈલ કરવાનું શરૂ કરો. તમારા એકાઉન્ટનો પાસવર્ડ પણ એકવાર બદલો. જો તમે તમારું એકાઉન્ટ એક્ટિવ રાખવા નથી માંગતા તો તમારે તેમાં રહેલા ડેટાનો બેકઅપ લેવો જોઈએ.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget