શોધખોળ કરો

Instagram Feature:ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર, રોલ આઉટ થશે આ નવું ફીચર, ત્યારબાદ આ કામ થઇ જશે સરળ

Instagram Update: ઇન્સ્ટાગ્રામ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરના કારણે સ્ટોરીઝમાં એક કરતાં વધુ વ્યક્તિને ટેગ કરવાનું સરળ બનાવશે.

Instagram New Story Group Mention feature:ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સ્ટોરી ફીચર ઓફર કરે છે. તેની મદદથી, તમે તમારી દૈનિક પ્રવૃત્તિઓ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. વોટ્સએપમાં સ્ટેટસ ફીચરની જેમ ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી ઓપ્શન છે. દરમિયાન, કંપની સ્ટોરીઝમાં એક નવી સુવિધા ઉમેરવાની છે જે તમને ગ્રૂપ ફોટામાં લોકોને ટેગ કરવાની મંજૂરી આપશે. અત્યાર સુધી જો તમે સ્ટોરી પર કોઈ ગ્રુપ ફોટો શેર કર્યો છે, તો આ સમય દરમિયાન તમને લોકોને ટેગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. હાલ આપણે અલગ અલગ બધાને મેન્શન કરવા પડે છે પરંતુ  ટૂંક સમયમાં નવા ફીચરના કારણે આ રીતે અલગ અલગ મેન્શન નહી કરવુ પડે.

આ નવું ફીચર શું છે

ઇન્સ્ટાગ્રામ હેડ Adam Mosseriએ તેમની બ્રોડકાસ્ટ ચેનલમાં નવા ફીચર વિશે માહિતી શેર કરી છે. તેણે લખ્યું કે, અમે એક ગ્રુપ મેકન્સ ફીચર પર કામ કરી રહ્યા છીએ, જેની મદદથી તમે એક જ ઉલ્લેખ દ્વારા અલગ-અલગ લોકોને ટેગ કરી શકો છો અને ગ્રુપમાં હાજર લોકો આ ફોટો સરળતાથી પોતાની સ્ટોરી પર શેર કરી શકે છે અને અન્ય લોકો સાથે તેને ટેગ કરી શકે છે. એટલે કે તેમને તે લોકોને અલગથી ટેગ કરવાની જરૂર નહીં પડે.                        

આ લોકોને ફાયદો થશે

આ ફીચર ખાસ કરીને એવા લોકોને ફાયદો કરશે જેઓ વારંવાર ગ્રુપ ફોટો શેર કરે છે. જેમ કે સ્પોર્ટ્સમેન, ગેમ પ્લેયર્સ અથવા કોઈપણ ક્લબના લોકો. હાલમાં, આ ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે વિશે કોઈ માહિતી નથી. સંભવ છે કે કંપની આગામી થોડા અઠવાડિયામાં તેને રિલીઝ કરવામાં આવે. પહેલા આ ફીચર યુએસમાં લોકો માટે લાઈવ કરવામાં આવશે.

થોડા સમય પહેલા મેટાએ તેની થ્રેડ્સ એપમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરી છે. જેમાં  Following Tab, your likes, Send on Instagram વગેરેનો સમાવેશ થાય છે. કંપની થ્રેડોના ઘટતા યુઝરબેઝને ઠીક કરવા માટે સમય સમય પર અપડેટ લાવી રહી છે. થ્રેડ્સ એપ્લિકેશને માત્ર 5 દિવસમાં 100 મિલિયનનો રેકોર્ડ ટ્રાફિક હાંસલ કર્યો હતો પરંતુ પછીથી તેનો ટ્રાફિક 75% જેટલો ઘટી ગયો હતો.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget