શોધખોળ કરો

હવે તમે પણ જીતી શકો છો 1001 રૂપિયા, Google Pay એ લૉન્ચ કરી ધાંસૂ ઓફર, આ રીતે લો લાભ

Google Pay Offer: હવે ગૂગલ પે એ લોકો માટે એક શાનદાર ઓફર લૉન્ચ કરી છે જેના દ્વારા લોકો 1001 રૂપિયા જીતી શકે છે

Google Pay Offer: UPI સર્વિસ Google Payને દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ માનવામાં આવે છે. હવે ગૂગલ પે એ લોકો માટે એક શાનદાર ઓફર લૉન્ચ કરી છે જેના દ્વારા લોકો 1001 રૂપિયા જીતી શકે છે. તમને જણાવી દઈએ કે આ ઑફર ફેસ્ટિવ સિઝન પર શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ લાઇવ છે. આ ઓફરમાં યૂઝર 1001 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

Google Pay Offer - 
આ ઓફરનો લાભ લેવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. ખરેખર, Google Payની આ ઑફર હેઠળ તમારે 6 અલગ-અલગ પ્રકારના લાડુ જમા કરાવવાના રહેશે. જાણકારી અનુસાર, આ ઑફરમાં Google Pay યૂઝર્સ 51 રૂપિયાથી લઈને 1001 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ રોજિંદા જીવનમાં ઑનલાઇન ચૂકવણી માટે Google Payનો ઉપયોગ કરો છો, તો તમે આ ઑફરનો લાભ લઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે કેશબેક માટે તમારી પાસે 6માંથી ઓછામાં ઓછો એક લાડુ હોવો જોઈએ. આ ઓફર 21 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 7 નવેમ્બર સુધી ચાલશે.

કઇ રીતે મળશે લાડુ 
હવે અમે તમને જણાવીએ કે, તમને Google Pay પર લાડુ કેવી રીતે મળશે. જો તમે કોઈપણ વેપારીને UPI દ્વારા ઓછામાં ઓછા 100 રૂપિયા ચૂકવો છો, તો તમે લાડુ મેળવી શકો છો. એટલું જ નહીં, જો તમે UPI દ્વારા 100 રૂપિયાનું મોબાઇલ ફોન રિચાર્જ અથવા પૉસ્ટપેડ બિલ પેમેન્ટ કરો છો, તો તમે લાડુ પણ મેળવી શકો છો. ઉપરાંત, તમે UPI દ્વારા ઓછામાં ઓછા 3000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ બિલ ભરીને લાડુ મેળવી શકો છો.

લાડુ મેળવ્યા પછી, તમે Google Pay એપ પર જઈ શકો છો અને ઑફર્સ અને રિવોર્ડ સેક્શનમાં જઈને શોધી શકો છો કે તમારી પાસે કેટલા લાડુ છે. અહીં તમને આ ઓફર સાથે સંબંધિત અન્ય તમામ માહિતી પણ મળશે.

આ પણ વાંચો

Apple ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરશે, આ 4 શહેરોમાં બનાવ્યો નવો પ્લાન, જાણો શું કરશે 

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget