શોધખોળ કરો

સ્માર્ટફોન પર ઘર બેઠે બનાવો પાસપોર્ટ Size ફોટો, જાણો સરળ ટ્રિક

આ એપમાં અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે તમે તેમાં કલર લાઇટિંગ એન્ડ બેકગ્રાઉન્ડ કલર તમારી ઇચ્છા મુજબ સેટ કરી શકો છો.

કોરોના મહામારીના સમયમાં મોટા ભાગના કામ ફોન અને લેપટોપમાં જ થઈ રહ્યા છે. શોપિંગથી લઈને રૂપિયા ટ્રાન્સફર કરવા સુધીના તમામ જરૂરી કામ ઓનલાઈન થઈ રહ્યા છે. એવામાં જો તમારે બંક અથવા કોઈ ફોર્મ ભરતા સમયે પાસપોર્ટ સાઈઝની તસવીરની જરૂરત પડી રહી છે તો તમે બહાર સ્ટૂડિયોમાં જઈને ફોટો પડાવવા નથી માગતો તો પરેશાન થવાની જરૂરત નથી. આજે અમે તમને સ્માર્ટફોનમાં જ પાસપોર્ટ સાઈઝની તસવીર બનાવવા વિશે વાત કરી રહ્યા છીએ. તમે ઘર બેઠે તમારા મોબાઈલથી સારામાં સારો પાસપોર્ટ સાઈઝની તસવીર તૈયાર કરી શકો છો. એન્ડ્રોઈડ સ્માર્ટફોન ફોટો એડિટિંગની અનેક એપ્લીકેશન હોય છે જેથી તમે ફ્રીમાં પાસપોર્ટ સાઈઝની તસવીર બનાવડાવી શકો છો. ઉપરાંત તમે પાસપોર્ટ સાઈઝ તસવીર એડિટર એપ ડાઉનલોડ કરીને પણ તસવીર બનાવી શકો છો. આવો જાણીએ. Android ફોનથી કેવી રીતે બનાવશો પાસપોર્ટ સાઈઝની તસવીર તમે તમારા એન્ડ્રોઈડ ફોનમાં સારી ક્વોલિટીની પાસપોર્ટ સાઈઝની તસવીર બનાવી શોસ છો. તેના માટે તમારે Play Storeથી પાસપોર્ટ સાઈઝ ફોટો એડિટર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લો અને કોઈપણ સાઈઝની તસવીર તૈયાર કરી શકાય છે. 1- પ્લે સ્ટોરથી પાસપોર્ટ સાઈઝ ફોટો એડિટર ડાઉનલોડ કરો. હવે એપને ઓપન કરો. 2- અહીં તમને 2 ઓપ્શન જોવા મળશે જેમાં તમે ગેલેરીથી તસવીર સિલેક્ટ કરી શકો છો અને એપ દ્વારા કેમેરાથી નવી તસવીર પણ ક્લિક કરી શકો ચો. 3- ફોટો સીલેક્ટ કર્યા બાદ તેને તમારે એડજસ્ટ કરવાનું રહેશે. તેના માટે તમારે નીચે Auto એડજસ્ટનું ઓપ્શન પણ પસંદ કરી શકો છો. તેનાથી તમારી તસવીર આપોઆપ એડજસ્ટ થઈ જશે. 4- હવે તમારે ઉપર Doneનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. 5- Done પર ક્લિક કર્યા બાદ તમારે પાસપોર્ટ ફોટો સાઈઝ સિલેક્ટ કરવાની રહેશે. 6- જો તમને સાઈઝ ખબર ન હોય તો તમે અહીં તમારા દેશનું નામ સીલેક્ટ કરીને નીચે આપવામાં આવેલ યાદીમાંથી ભારતીય પાસપોર્ટ પર ક્લિક કરો. 7- હવે તમારે ફોટો સેટ કરવાનો રહેશે અને ઉપર Cropનાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 8- હવે તમારી પાસે એક પાસપોર્ટ સાઈઝ તસવીર આવી ગઈ છે. તમે ઇચ્છો તો નીચે આપેલ print multiple copies ઓપ્શન સીલેક્ટ કરી શકો છો. અહીં તમારે ફોટોની સંખ્યા સીલેક્ટ કરવાની રહેશે. 9- હવે ઉપર આપવામાં આવેલ Save ઓપ્શન પર ક્લિક કરો. તેને તમે PNG ફાઈલ તરીકે સેવ કરો. 10- હવે તમે કોઈપણ જરૂરી કામ માટે આ પાસપોર્ટ સાઈઝની તસવીરને સીલેક્ટ કરી શકો છો. પાસપોર્ટ સાઈઝ ફોટો એડિટર 1- આ એપમાં અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે તમે તેમાં કલર લાઇટિંગ એન્ડ બેકગ્રાઉન્ડ કલર તમારી ઇચ્છા મુજબ સેટ કરી શકો છો. 2- પાસપોર્ટ સાઈઝ તસવીર બનાવવા માટે તમે તેમાં નવો ફોટો કેપ્ચર પણ કરી શકો છો અને ગેલેરીથી પણ ફોટો સિલેક્ટ કરી એડિટ કરી શકો છો. 3- તમે ઇચ્છો તો અલગ અલગ સાઈઝની તસવીર તૈયાર કરી શકો છો જેમ કે Visa Card, PAN Card, Id Card, water Card માટે ફોટો તૈયાર કરી શકો છો. 4- આ એપમાં તમે 15થી પણ વધારે ભાષાઓમાં ફોટો એડિટ કરી શકો છો. 5- આ એપને ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget