શોધખોળ કરો

Instagram પરથી હવે ફટાફટ થશે લાખોની કમાણી, યૂઝરને મદદ કરવા આવી ગયું આ ખાસ ફિચર

Instagram Profile Card: આ એક કસ્ટમાઇઝ કાર્ડ છે જેનો ઉપયોગ વર્ચ્યૂઅલ બિઝનેસ કાર્ડ તરીકે કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ કાર્ડ પર તમને એક બાજુ પર્સનલ ડિટેલ્સ જોવા મળશે

Instagram Profile Card: લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram માં એક નવું કસ્ટમાઇઝેશન ફિચર પ્રૉફાઇલ કાર્ડ સામેલ કરવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી હવે ક્રિએટર્સ અને ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને અન્ય લોકો સાથે બે સ્લાઈડ્સ સાથે પ્રૉફાઈલ કાર્ડ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ કે યૂઝર્સને હવે તેમની પ્રૉફાઇલ માટે ડિજિટલ બિઝનેસ કાર્ડ આપી શકશે. આવો, અમને તેના વિશે વિગતવાર જણાવીએ.

બે બાજુવાળા કાર્ટ ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ બતાવશે. એક રીતે, તે ડિજિટલ બિઝનેસ કાર્ડની જેમ કામ કરશે. આમાં યૂઝર્સને QR કૉડ પણ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ સરળતાથી એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. પ્રૉફાઈલ પિક્ચર અને બાયૉ પર ગયા પછી તમને તેનાથી ઘણી મદદ મળશે.

આ એક કસ્ટમાઇઝ કાર્ડ છે જેનો ઉપયોગ વર્ચ્યૂઅલ બિઝનેસ કાર્ડ તરીકે કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ કાર્ડ પર તમને એક બાજુ પર્સનલ ડિટેલ્સ જોવા મળશે. આમાં એક તરફ પ્રૉફાઈલ પિક્ચર, બાયૉ અને પ્રૉફાઈલ નેમ જોવા મળશે. બીજીબાજુ, QR કૉડ દેખાશે. આ ફિચરની મદદથી લોકો તમારી પ્રૉફાઇલને સરળતાથી એક્સેસ કરી શકે છે. આ માટે તેમને તમારું નામ સર્ચ કરવાની જરૂર નહીં પડે. આનાથી યુઝર્સને ઘણી મદદ મળવાની છે.

જાણો કઇ રીતે કરશે મદદ 
ખરેખર, જો તમારી પાસે બિઝનેસ પેજ છે અને તમે તેને કોઈની સાથે શેર કરવા માંગો છો, તો અલગથી કંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક કાર્ડ શેર કરવું પડશે. તેની મદદથી લોકો તમારી પ્રોફાઇલ એક્સેસ કરી શકે છે. આ માટે તેમણે માત્ર QR કૉડ સર્ચ કરવાનું રહેશે. પછી તેઓ સરળતાથી Instagram ના લેન્ડિંગ પેજ પર પહોંચી જશે. કોઈપણ યૂઝર્સ આ સુવિધાને સરળતાથી એક્સેસ કરી શકે છે.

આ પણ વાંચો

યુ-ટ્યુબથી કરો છો કમાણી તો તેના પર કેટલો આપવો પડશે ટેક્સ, અહી સમજો સંપૂર્ણ ગણિત 

                                                                                                                                                           

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
Embed widget