શોધખોળ કરો

iPhone 13 થયો સસ્તો, મળી રહ્યું છે 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો વિગત

આ iPhone મોડલમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે.

iPhone 13 Discount Offer: Appleના નવા iPhone 14ના લોન્ચિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ તે પહેલા iPhone 13 પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ અત્યાર સુધી ઊંચી કિંમતના કારણે iPhone 13 ખરીદી શકતા ન હતા, તો તમારા માટે Apple iPhone 13 ખરીદવાની શ્રેષ્ઠ તક આવી છે. iPhone 13 એમેઝોન પર 20,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

વાસ્તવિક કિંમત લગભગ 80 હજાર છે

Apple iPhone 13 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ Apple iPhone 13 હાલમાં 69,900 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ છે. આ કિંમત લોન્ચ કિંમત કરતા 10,000 રૂપિયા ઓછી છે. આ સિવાય એક્સચેન્જ ઓફરમાં વધુમાં વધુ 8,950 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત, ICICI અને SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર મહત્તમ 3,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ રીતે, iPhone 13ને લોન્ચ કિંમતથી 20,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર પોતાનો બનાવી શકાય છે.

Apple iPhone 13ના 128 GB વેરિઅન્ટની આ કિંમત છે. આ સિવાય આ ફોન માર્કેટમાં અન્ય બે સ્ટોરેજ ઓપ્શન 256 GB અને 512 GBમાં પણ ઉપલબ્ધ છે. 256 જીબી મોડલ એમેઝોન પર 80,990 રૂપિયામાં અને 512 જીબી મોડલ 1,03,99 રૂપિયામાં લિસ્ટેડ છે.

Apple iPhone 13 ની વિશિષ્ટતાઓ

આ iPhone મોડલમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનની પાછળની પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેન્સર, 12 મેગાપિક્સલનો વાઈડ-એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ લેન્સ છે. સેલ્ફી પ્રેમીઓ માટે, કંપનીએ ફોનના આગળના ભાગમાં 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ કેમેરા સિસ્ટમ આપ્યો છે. ફોન Appleના ઇન-હાઉસ iOS 15 પર ચાલે છે.

ટોપ સ્ટોરી

Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Embed widget