શોધખોળ કરો

Recharge: મોબાઇલ યૂઝરને ઝટકો, આજથી Jio અને Airtelના પ્લાન થયા મોંઘા, હવે રિચાર્જ માટે ખર્ચવા પડશે વધુ રૂપિયા

Mobile Recharge New Rate: દેશભરમાં મોબાઇલ યૂઝર્સને આજથી મોટો ઝટકો લાગ્યો છે. Jio અને Airtelના પ્લાન આજથી મોંઘા થઈ ગયા છે. હવે આ કંપનીઓ દ્વારા રિચાર્જ કરાવવા માટે યૂઝર્સને વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડશે

Jio Airtel Mobile Recharge New Rate: દેશભરમાં મોબાઇલ યૂઝર્સને આજથી મોટો ઝટકો લાગ્યો છે. Jio અને Airtelના પ્લાન આજથી મોંઘા થઈ ગયા છે. હવે આ કંપનીઓ દ્વારા રિચાર્જ કરાવવા માટે યૂઝર્સને વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આજથી Jioનો સૌથી સસ્તો પ્લાન 155 રૂપિયાના બદલે 189 રૂપિયાનો થઈ ગયો છે. એરટેલે પણ કિંમતમાં વધારો કર્યો છે. Vi 4 જુલાઈથી પોતાના પ્લાનની નવી કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.

એરટેલે તમામ પ્લાનની કિંમતોમાં લગભગ 10-20 ટકાનો વધારો કર્યો છે. એરટેલે તેના પ્લેટફોર્મ પર ઘણી યોજનાઓ સુધારી છે. પહેલા 455 રૂપિયામાં 84 દિવસનો પ્લાન હતો, પરંતુ હવે કંપનીએ તેને હટાવી દીધો છે. આ સિવાય 1799 રૂપિયાનો પ્લાન પણ હટાવી દેવામાં આવ્યો છે, જે 365 દિવસની વેલિડિટી આપતો હતો.

Jioએ રિવાઇઝ કર્યા સૌથી સસ્તા રિચાર્જ 
Jio પ્લેટફોર્મ પર સૌથી સસ્તો રિચાર્જ પ્લાન પ્રીપેડ સેગમેન્ટની અંદર વેલ્યૂ કેટેગરીમાં મળે છે, હવે કંપનીએ આની કિંમતને રિવાઇઝ કરી દીધી છે અને નવી કિંમતની સાથે પ્લાનને લિસ્ટેડ કરી દીધો છે. 

Jioનો સૌથી સસ્તો માસિક રિચાર્જ પ્લાન 189 રૂપિયાનો છે. આ પ્લાનની કિંમત 189 રૂપિયા છે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને 2 જીબી ડેટા મળે છે.

Jioનો 84 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 479 રૂપિયાનો થઈ ગયો છે. આમાં તમને 84 દિવસની વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. તેમાં 6 જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પણ છે. તમે અહીં 1000 SMS પણ ઍક્સેસ કરી શકશો.

1 વર્ષનો સૌથી સસ્તો પ્લાન 
Jioનો સૌથી સસ્તો વાર્ષિક રિચાર્જ પ્લાન 1899 રૂપિયાનો થઈ ગયો છે. આમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કૉલ અને 24GB ડેટા મળે છે. આમાં 3600SMS ઉપલબ્ધ છે.

એરટેલે હટાવી દીધો સૌથી સસ્તો પ્લાન 
Jio બાદ હવે એરટેલે પણ તેના પ્લેટફોર્મ પરથી માસિક, 84 દિવસ અને વાર્ષિક કેટેગરીના સૌથી સસ્તા પ્લાનની કિંમતમાં સુધારો કર્યો છે. હવે 28 દિવસની વેલિડિટી, અમર્યાદિત કૉલ્સ અને 2Gb ડેટા સાથેના પ્લાનની કિંમત 199 રૂપિયા છે.

84 દિવસની વેલિડિટી, 6GB Zeta અને અનલિમિટેડ કૉલિંગ સાથેના Airtelના પ્લાનની કિંમત ઘટાડીને 509 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે એરટેલનો સૌથી સસ્તો વાર્ષિક રિચાર્જ પ્લાન 1999 રૂપિયાનો થઈ ગયો છે.

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget