શોધખોળ કરો

WhatsAppમાં મોટું અપડેટ, કંપનીએ યૂઝર્સને આપી સ્પેશ્યલ ફેસિલિટી, જાણો શું કરી શકાશે ?

વૉટ્સએપના નવા ફિચર્સ વિશે અપડેટ આપતી વેબસાઈટ WABetainfo અનુસાર, WhatsAppના આ ફિચરનું નામ પિન ચેનલ્સ છે

WhatsApp દરરોજ નવી સુવિધાઓ આવતી રહે છે. તે વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે, અને એટલા માટે કંપની પોતાના યૂઝર્સને હંમેશા પોતાની એપના પ્રત્યે આકર્ષિત રાખવા માટે નવા નવા ફિચર્સને ટ્રાય કરતી રહે છે, જે ફિચર્સ ટેસ્ટમાં સફળ થઇ જાય છે, તેમને સામાન્ય યૂઝર્સ માટે રૉલઆઉટ પણ કરી દે છે. 

વૉટ્સએપમાં આવ્યું એક નવું ફિચર 
આ વખતે વૉટ્સએપના નવા ફિચરની મદદથી યૂઝર્સ પોતાની વૉટ્સએપ ચેનલને પીન પણ કરી શકશે. અત્યાર સુધી વૉટ્સએપ યૂઝર્સ તેમના મનપસંદ સંપર્ક અથવા જૂથને તેમના ચેટબોક્સમાં સૂચિની ટોચ પર પિન કરતા હતા, પરંતુ વૉટ્સએપ ચેનલ સાથે આવું નહોતું. પોતાની ફેવરિટ વૉટ્સએપ ચેનલ પર અપડેટ્સ જોવા માટે યૂઝર્સે સર્ચ બોક્સમાં જઈને સર્ચ કરવું પડતું હતું, પરંતુ હવે આવું નહીં થાય.

વૉટ્સએપના નવા ફિચર્સ વિશે અપડેટ આપતી વેબસાઈટ WABetainfo અનુસાર, WhatsAppના આ ફિચરનું નામ પિન ચેનલ્સ છે. કંપનીએ આ ફિચર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં રિલીઝ કર્યું છે. આનો અર્થ એ છે કે હાલમાં આ ફિચર ટેસ્ટિંગ મોડમાં છે અને ટૂંક સમયમાં તે એન્ડ્રોઇડ ડિવાઇસના સામાન્ય યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

ચેનલને પણ કરી શકો છે પિન 
આ રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ પણ દેખાઈ રહ્યો છે, જે બતાવે છે કે યૂઝર્સ તેમની મનપસંદ WhatsApp ચેનલને કેવી રીતે પિન કરી શકશે. અપડેટ્સ પર ક્લિક કર્યા પછી યૂઝર્સને ચેનલોની સૂચિ જોશે. જો તમે તમારી મનપસંદ ચેનલને પિન કરો છો, તો તે ચેનલના અપડેટ્સ હંમેશા ટોચ પર દેખાશે.

તમને જણાવી દઈએ કે આ ફિચર બિલકુલ એ જ રીતે કામ કરશે જે રીતે તેનો ઉપયોગ WhatsApp ચેટ બોક્સમાં કોઈપણ યૂઝર કે ગ્રુપના મેસેજને પિન કરવા માટે કરવામાં આવે છે. હવે વૉટ્સએપ કોન્ટેક્ટ્સ અને વૉટ્સએપ ગ્રુપ્સ સિવાય તમે વૉટ્સએપ ચેનલ્સને પણ પિન કરી શકશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહીAhmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!

Embed widget