શોધખોળ કરો

Mails Translation feature: હવે મોબાઇલ પર પણ તમે Mails ને કરી શકશો ટ્રાન્સલેટ, રોલઆઉટ થયું નવું ફીચર

Mails Translation feature:તમે તમારી સેટ કરેલી ભાષામાં મેઇલને ટ્રાન્સલેટ  કરી શકો છો

Mails Translation feature: ગૂગલે Gmail એપમાં એક નવું ફીચર ઉમેર્યું છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સને મેઈલ ટ્રાન્સલેટ કરવાની સુવિધા આપશે. અગાઉ આ સેવા માત્ર વેબ વર્ઝન સુધી મર્યાદિત હતી. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે વર્ષોથી અમારા યુઝર્સે વેબ પર Gmailમાં ઈમેલને 100થી વધુ ભાષાઓમાં સરળતાથી ટ્રાન્સલેટ કરે છે. આજથી અમે આ સેવાને મોબાઈલ એપ માટે પણ લાઈવ કરી રહ્યા છીએ જેથી યુઝર્સ તેમના હેન્ડસેટ પર પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. નવું ફીચર મોબાઈલમાં સેટ કરેલી ભાષા પ્રમાણે કામ કરે છે. જો તમે તમારી ભાષા અંગ્રેજી તરીકે સેટ કરી છે અને મેઇલ હિન્દી અથવા અન્ય કોઈ ભાષામાં છે તો એપ્લિકેશન આપમેળે તમને ટ્રાન્સલેટનો ઓપ્શન સાથે એક બેનર બતાવશે.

તેના પર ક્લિક કરીને તમે તમારી સેટ કરેલી ભાષામાં મેઇલને ટ્રાન્સલેટ  કરી શકો છો. જો તમે ભાષા બદલવા માંગો છો તો તમે તે એપ્લિકેશનની અંદરથી પણ કરી શકો છો. આ ઉપરાંત તમે એવી ભાષા પણ પસંદ કરી શકો છો કે જેમાંથી તમે ભવિષ્યમાં મેઇલ્સનો અનુવાદ કરવા માંગતા નથી. દાખલા તરીકે જો તમે હિન્દીમાં આવતા મેઇલનું ભાષાંતર કરવા માંગો છો તો તમે આ કામ સરળતાથી કરી શકો છો.

આ રીતે નવા ફીચરનો ઉપયોગ કરો

નવા ફીચરનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ઈમેલની ઉપરના ટ્રાન્સલેટ વિકલ્પ પર ક્લિક કરો. જો તમે ઇચ્છો, તો તમે ટ્રાન્સલેટ બેનર દૂર કરી શકો છો પરંતુ જો સેટ ભાષા અને ઇમેઇલની ભાષા વચ્ચે તફાવત હશે તો તે ફરીથી દેખાશે. ચોક્કસ ભાષા માટે ટ્રાન્સલેટ બેનર બંધ કરવા માટે ક્લિક કરો (તે ભાષા પસંદ કરો) અને ફરીથી ટ્રાન્સલેટ કરશો નહીં. નોંધ જો સિસ્ટમ મૂળભૂત રીતે ટ્રાન્સલેટ બેનર બતાવતી નથી, તો તમે તેને મેન્યુઅલી પણ શોધી શકો છો. તમને આ ઈમેલની અંદર ઉપરના જમણા ખૂણામાં 3 બિંદુઓની અંદર મળશે.

જીમેલમાં AI સપોર્ટ મળવા લાગ્યો

ગૂગલે થોડા સમય પહેલા બીટા ટેસ્ટર્સ માટે જીમેલમાં 'Helpmewrite' ટૂલ ઉમેર્યું હતું. આ ટૂલ હેઠળ તમે પ્રોમ્પ્ટ દાખલ કરીને AI દ્વારા લખાયેલો લાંબો પહોળો મેઇલ મેળવી શકો છો. તમે મેઇલને ટૂંકો, મોટો અથવા સંશોધિત પણ કરી શકો છો. આ સુવિધા હાલમાં ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે જેમણે Googleની વર્કસ્પેસ લેબ માટે સાઇન ઇન કર્યું હતું.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget