શોધખોળ કરો

Microsoft આ દિવસે લૉન્ચ કરશે Windows 11, મળી શકે છે આ ખાસ ફિચર્સ

માઇક્રોસૉફ્ટ જલ્દી જ પર્સનલ કૉમ્પ્યુટર યૂઝર્સ માટે Windows 11 લૉન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની 24 જૂને એક ઇવેન્ટમાં આને લૉન્ચ કરશે. આ ઇવેન્ટમાં માઇક્રોસૉફ્ટના સીઇઓ અને ચેરમેન સત્ય નડેલા ઉપરાંત ચીફ પ્રૉડક્ટ ઓફિસર પૈનોસ સામેલ થઇ શકે છે.

નવી દિલ્હીઃ માઇક્રોસૉફ્ટ જલ્દી જ પર્સનલ કૉમ્પ્યુટર યૂઝર્સ માટે Windows 11 લૉન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની 24 જૂને એક ઇવેન્ટમાં આને લૉન્ચ કરશે. આ ઇવેન્ટમાં માઇક્રોસૉફ્ટના સીઇઓ અને ચેરમેન સત્ય નડેલા ઉપરાંત ચીફ પ્રૉડક્ટ ઓફિસર પૈનોસ સામેલ થઇ શકે છે. આ ઇવેન્ટ 24 જૂને સવારે 11 વાગે, ભારતીય સમયાનુસાર રાત્રે લગભગ સાડા આઠ વાગે આયોજિત કરવામાં આવશે. લૉન્ચ પહેલા વિન્ડો 11ની કેટલીક ડિટેલ્સ સામે આવી છે. આવો જાણીએ તેના વિશે....... 

હોઇ શકે છે આ ફેરફાર- 
Windows 11નુ કૉડનેમ Sun Valley હોઇ શકે છે, આમાં કેટલાય પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમ કે આમાં એક નવુ સ્ટાર્ટ મેન્યૂ, રાઉન્ડેડ કૉર્નર્સ મળશે. Windows 11માં ડાર્ક મૉડ પણ સપોર્ટ મળી શકે છે. આમાં સ્ટાર્ટ મેન્યૂ, ફાઇલ એક્સપ્લૉરર, કૉન્ટેક્સ્ટ મેન્યૂ જેવા UIના મેન એલિમેન્ટ્સને રાઉન્ડેડ કૉર્નર્સની સાથે આપવામાં આવી શકે છે. નવા અપડેટની સાથે વિન્ડોઝનો નવો લૉગો પણ આવી શકે છે. તાજેતરમાં જ આના કેટલાક ફોટોઝ સામે આવ્યા હતા, જેનાથી ખબર પડી હતી કે નવો લૉગો બ્લૂ કલરની સાથે નવી સન વૈલી ડિઝાઇન થીમની સાથે રિલીઝ થશે. 

ટાસ્કબારમાં આ થશે ફેરફાર- 
રિપોર્ટ્સનુ માનીએ તો નવી વિન્ડોમાં સૌથી મોટો ફેરફાર ટાસ્કબારમાં થશે. આને હવે સેન્ટરમાં કરવામાં આવી શકે છે, અને આમાં એક નવુ સ્ટાર્ટ બટન અને મેન્યૂ પણ મળી શકે છે. સ્ટાર્ટ મેન્યૂ વિના લાઇવ ટાઇલ્સના છે, અને આમાં પિન્ડ એપ્સ, રિસેન્ટ ફાઇલ્સ અને વિન્ડોઝ 11 ડિવાઇસીસ માટે ક્વિક શટ ડાઉન/સ્ટાર્ટ બટન આપવામાં આવી શકે છે. 

આમને મળી શકે છે અપડેટ- 
ઉલ્લેખનીય છે કે Windows 11ને માત્ર Windows 10 યૂઝર્સ માટે જ નહીં પરંતુ Windows 7 અને Windows 8.1 યૂઝર્સ માટે પણ ફ્રી અપગ્રેડ તરીકે આપવામાં આવી શકે છે. માઇક્રોસૉફ્ટે પહેલા પણ Windows 10ના Windows 7 અને Windows 8 યૂઝર્સને પણ ફ્રી અપગ્રેડ આપ્યુ હતુ. 

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
Embed widget