શોધખોળ કરો

નવા બજેટ બાદ મોબાઈલ ફોન અને ચાર્જર કેટલા સસ્તા થયા? હવે તમે ₹24 હજારની કિંમતનો ફોન કેટલામાં ખરીદી શકશો?

Budget 2024: હવે લોકોએ મોબાઈલ અને ચાર્જરની ખરીદી પર 5% ઓછી રકમ ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં, તમારા મનમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે કે 5% ના ઘટાડા પછી ફોન અને ચાર્જર કેટલા પૈસામાં ખરીદી શકાય છે.

Mobile And Charger Custom Duty:કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં બજેટ રજૂ કર્યું છે. બજેટના ભાષણ દરમિયાન તેમણે મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતો ઘટાડવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકારે મોબાઈલ અને ચાર્જર પર કસ્ટમ ડ્યુટી 20% થી ઘટાડીને 15% કરી દીધી છે. આનો અર્થ એ થયો કે હવે લોકોએ મોબાઈલ અને ચાર્જરની ખરીદી પર 5% ઓછી રકમ ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં, તમારા મનમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે કે 5% ના ઘટાડા પછી ફોન અને ચાર્જર કેટલા પૈસામાં ખરીદી શકાય છે. ચાલો આ વિશે જાણીએ.મોબાઈલ અને ચાર્જર પર કસ્ટમ ડ્યુટી 20% થી ઘટાડીને 15% કરી દેવામાં આવી છે એટલે કે કિંમતમાં 5% સુધીની રાહત મળશે. 

ધારો કે તમે જે ફોન ખરીદવા જઈ રહ્યા છો તેની કિંમત 20 હજાર રૂપિયા છે. અગાઉ તેના પર 20% ડ્યુટી લાગતી હતી. મતલબ કે 20 હજાર રૂપિયા પર 4 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવ્યા બાદ આ ફોનની કિંમત 24000 રૂપિયા થઈ જાય છે. પરંતુ હવે તેમાં 5%નો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે 20 હજાર રૂપિયાના ફોન પર 15% કસ્ટમ ડ્યુટી લાગશે. આવી સ્થિતિમાં જો 20 હજાર રૂપિયા પર 15% કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે તો તે 3 હજાર રૂપિયા થઈ જાય છે. એટલે કે તમારા ફોનની કિંમત 23 હજાર રૂપિયા હશે. અસલી વાત એ છે કે જે ફોન માટે તમારે 24 હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા તે ફોન ખરીદવા માટે હવે તમારે 23 હજાર રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે તમારા એક હજાર રૂપિયાની બચત થશે.આમ કસ્ટમ ડ્યુટી 20% થી ઘટાડીને 15% થવાથી તમારે ફોનની કિંમત પર આધાર રાખે છે. 

જાણો ચાર્જરની કિંમત કેટલી હશે?

મોબાઈલ ફોનની જેમ હવે ચાર્જર પર પણ 15% કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે. ધારો કે તમારા ચાર્જરની કિંમત 1 હજાર રૂપિયા છે. જો તેના પર 20% કસ્ટમ ડ્યુટી લાગે તો 1000 રૂપિયાના 20% રૂપિયા 200 થઈ જાય છે. એટલે કે તમારે એક ચાર્જર માટે 1200 રૂપિયા ખર્ચવા પડશે. પરંતુ હવે 15% કસ્ટમ ડ્યુટી મુજબ તમારે 1150 રૂપિયા ખર્ચવા પડશે. એકંદરે, 20,000 રૂપિયાની કિંમતનો ફોન ખરીદનાર ગ્રાહકને 1,000 રૂપિયાનો લાભ મળશે અને 1,000 રૂપિયાનો ચાર્જર ખરીદનાર ગ્રાહકને 50 રૂપિયાનો લાભ મળશે.આમ સરકારે કસ્ટમ ડ્યૂટીમાં 5%રાહત આપી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
Embed widget