શોધખોળ કરો

એપલ લાવી રહી છે નવી ચાર્જિંગ ટેકનોલૉજી, આઇફોન-એરપૉડ કે વૉચને ચાર્જ કરવા નહીં પડે ચાર્જરની જરૂર, જાણો વિગતે

ન્યૂઝલેટર ‘Power On’ ની નવી એડિશનમાં માર્ક ગુરમન (Mark Gurman)એ ખુલાસો કર્યો છે કે, કંપની ભવિષ્યમાં એવા વાયરલેસ ચાર્જર પર કામ કરી રહી છે,

Apple New Technology : એપલ એકવાર ફરીથી નવી ટેકનોલૉજી માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીના આ પ્રૉજેક્ટના માર્કેટમાં આવ્યા બાદ યૂઝર્સને ખુબ મોટો ફાયદો થશે. ખરેખરમાં, ચર્ચા છે કે એપલ એક એવા ચાર્જર પર કામ કરી રહી છે, જેનાથી એક જ ચાર્જરથી આઇફોન (iPhone), એરપૉડ્સ (AirPods) અને એપલ સ્માર્ટવૉચ (Apple Smart Watch) જેવા કેટલાય ડિવાઇસ ચાર્જ કરી શકાશે. 

અત્યારના ચાર્જરથી છે અનેકગણુ બેસ્ટ- 
ન્યૂઝલેટર ‘Power On’ ની નવી એડિશનમાં માર્ક ગુરમન (Mark Gurman)એ ખુલાસો કર્યો છે કે, કંપની ભવિષ્યમાં એવા વાયરલેસ ચાર્જર પર કામ કરી રહી છે, જે કેટલીય રીતે અલગ રહેશે. તેના અનુસાર એપલ નાની અને લાંબી દુરીના વાયરલેસ ચાર્જરની સાથે જ આમાં એવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે જેની મદદથી એપલના તમામ પ્રમુખ ડિવાઇસ એકબીજાને ચાર્જ કરી શકે. તે કહે છે કે જે નવા ચાર્જરના કન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે. તે હાલના ઇન્ડક્શન ચાર્જિંગથી અનેકગણુ બેસ્ટ છે. MacRumorsમાં પણ આને લઇને રિપોર્ટ પ્રકાશિત થયો છે. 

તો શું એક ડિવાઇસ બીજાને કરશે ચાર્જ 
માર્ક ગુરમને આ રિપોર્ટમાં કહ્યુ છે કે કલ્પના કરો કે iPad કોઇ આઇફોનને ચાર્જ કરી રહ્યો છે, અને આઇફોન એરપૉડ્સ કે એપલ વૉચને ચાર્જ કરી રહ્યો છે. આ બધી વસ્તુ એપલની નવી ટેકનોલૉજીથી સાચી સાબિત થઇ શકે છે. 

અત્યારે કયુ ચાર્જર છે-
હાલમાં કંપની MagSafe Duo વાયરલેસ ચાર્જર વેચે છે. જે એક જ સમયમાં iPhone અને Apple Watch/AirPods બન્નેને ચાર્જ કરે છે. ઉલ્લેખનીય છે કે, Appleએ સૌથી પહેલા સપ્ટેમ્બર 2017માં iPhone 8 અને iPhone Xની સાથે AirPower ચાર્જરની જાહેરાત કરી હતી. આ પછી Appleએ કહ્યું હતુ કે આ ચાર્જિંગ પ્રૉડક્ટ 2018માં લૉન્ચ થશે. પરંતુ બાદમાં કંપનીએ માર્ચ 2019માં આ પ્રૉજેક્ટને રદ્દ કરી દીધો હતો. 

ટોપ સ્ટોરી

Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
Embed widget