શોધખોળ કરો

Netflix યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, હવે કોણ નહી જોઇ શકે ઓફલાઇન કન્ટેન્ટ

OTT પ્લેટફોર્મ Netflix સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે. હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી તમને મોટાભાગની ફિલ્મો નેટફ્લિક્સ પર જોવા મળશે.

Netflix May Disable Offline Download for Windows: OTT પ્લેટફોર્મ Netflix સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે. હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી તમને મોટાભાગની ફિલ્મો નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ પર એક અદ્ભુત સુવિધા ઉપલબ્ધ છે, જેમાં યુઝર્સ તેમની મનપસંદ મૂવી અથવા કોઈપણ વેબ સિરીઝ ઈન્ટરનેટ વગર જોઈ શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે કન્ટેન્ટ ઑફલાઇન ડાઉનલોડ કર્યું હોય. આ અંગે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેસ્કટોપ યુઝર્સ માટે આ સુવિધા બંધ કરવામાં આવી શકે છે.

સોશિયલ મીડિયા પર આ જ વાત ફેલાઈ રહી છે કે Netflix વિન્ડોઝ માટે તેની ઑફલાઇન ડાઉનલોડ સેવા બંધ કરી શકે છે. વાસ્તવમાં નેટફ્લિક્સ વિન્ડોઝ એપનો ઉપયોગ કરતા કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને જાણકારી આપી કે તેમને નેટફ્લિક્સ વિન્ડોઝ એપ પર એલર્ટ મળી રહ્યું છે.

Netflixનું આ એલર્ટ આ યૂઝર્સને મળી રહ્યું છે

HT Techના રિપોર્ટમાં જણાવાયું છે કે Artem Russakovaskii નામના યુઝરે X પર Netflix એલર્ટ સાથે પોસ્ટ કર્યું અને લખ્યું કે નવી વિન્ડોઝ એપનો અનુભવ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ અપડેટ પછી ડાઉનલોડ્સને સપોર્ટ કરવામાં આવશે નહીં, પરંતુ તમે મોબાઇલ પર કોઈપણ વેબ સિરીઝ અને મૂવી ઑફલાઇન જોઈ શકશો. આ અપડેટ તે લોકોને અસર કરશે જેઓ મુસાફરી દરમિયાન તેમના લેપટોપ પર નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે.

આ સમાચાર એવા લોકોને ચોંકાવી શકે છે જેઓ મહિનાનું સબ્સક્રિપ્શન લે છે. આ સિવાય અન્ય એક યુઝરે પણ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે મને પણ એક એલર્ટ મળ્યું છે, પરંતુ તેમાં ડાઉનલોડ ફીચર વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે, અત્યાર સુધી નેટફ્લિક્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.                                                                                            

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget