શોધખોળ કરો

New Sim: હવે આ ગ્રાહકો નહીં ખરીદી શકે નવું સિમ, જાણો સરકારે નિયમોમાં શું ફેરફાર કર્યા

ટેલિકોમ વિભાગના નવા નિયમો અનુસાર, ગ્રાહકોએ નવા સિમ (Sim Card)કાર્ડ માટે કોઈ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહીં.

કેન્દ્ર સરકારે મોબાઈલ સિમ (Sim Card) દ્વારા વધી રહેલી છેતરપિંડી અટકાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. હકીકતમાં, સરકારે છેતરપિંડીને રોકવા અને ગ્રાહકોની સુવિધા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગના નવા નિયમો અનુસાર, હવે નવું સિમ (Sim Card) ખરીદવા માટે ગ્રાહકોએ કોઈપણ દુકાનમાં જઈને ફીઝીકલ રીતે ફોર્મ ભરવાનું રહેશે નહીં. હવે આ માટે ડિજિટલ ફોર્મ જરૂરી રહેશે.

ભૌતિક ફોર્મ ભરવાની જરૂર નથી

સરકારે પ્રીપેડ (Prepaid) થી પોસ્ટપેડ (Postpaid) અથવા પોસ્ટપેડથી પ્રિપેઇડમાં મોબાઇલ નંબર ટ્રાન્સફર કરવા માટે ભૌતિક ફોર્મ ભરવાની સિસ્ટમ પણ નાબૂદ કરી છે. કેન્દ્રીય કેબિનેટે આ સંબંધિત પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. થોડા દિવસ પહેલા ટેલિકોમ્યુનિકેશન વિભાગે કેવાયસીના નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો.

આ વપરાશકર્તાઓને નવા સિમ (Sim Card) નહીં મળે

ટેલિકોમ વિભાગના નવા નિયમો અનુસાર, હવે કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને સિમ (Sim Card) કાર્ડ વેચી શકશે નહીં. આ સિવાય જો કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય તો આવી વ્યક્તિને નવું સિમ (Sim Card)કાર્ડ આપવામાં આવશે નહીં. આ નિયમોના ઉલ્લંઘનમાં જો સિમ (Sim Card) આવી વ્યક્તિને વેચવામાં આવે તો જે ટેલિકોમ કંપનીએ સિમ (Sim Card) વેચ્યું છે તે દોષિત ગણવામાં આવશે.

કોઈ દસ્તાવેજ આપવામાં આવશે નહીં

તે જ સમયે, ટેલિકોમ વિભાગના નવા નિયમો અનુસાર, ગ્રાહકોએ નવા સિમ (Sim Card)કાર્ડ માટે કોઈ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહીં. એટલું જ નહીં, પોસ્ટપેડ નંબરને પ્રીપેડ અને પ્રિપેઇડથી પોસ્ટપેડમાં ટ્રાન્સફર કરવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ માટે ડિજિટલ કેવાયસી માન્ય ગણાશે. વપરાશકર્તાઓ જે પણ ટેલિકોમ કંપનીના સિમ (Sim Card)નો ઉપયોગ કરે છે તેની એપ્લિકેશનની મદદથી KYC કરી શકશે. આ માટે યુઝર્સે રૂ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Embed widget