શોધખોળ કરો

29 મિનીટમાં ચાર્જ થઇ જનારા Oneplus 9RT ફોનમાં છે બધા જ દમદાર ફિચર્સ, જાણો કિંમત વિશે.............

આ ફોનની ટક્કર Samsung S21 FE, Xiaomi 11T Pro અને Vivo V23 Pro જેવા સ્માર્ટફોન સાથે થવાની છે. જાણો શું છે વનપ્લસ 9RTની ખાસિયતો............

Oneplus 9RT Launch: ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસે ભારતમા પોતાનો દમદાર કેમેરા ફોન વનપ્લસ 9RT લૉન્ચ કરી દીધો છે. આ ફોન ચીનમાં પહેલાથી જ લૉન્ચ થઇ ચૂક્યો હતો, અને હવે ભારતમાં આની એન્ટ્રી થઇ છે. કંપનીએ ફોનમાં કેમેરાને ખાસ બનાવ્યો છે, આમં 50 મેગાપિક્સલનો કેમેરો અને 6.62 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ ફોન 29 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આ ફોનની ટક્કર Samsung S21 FE, Xiaomi 11T Pro અને Vivo V23 Pro જેવા સ્માર્ટફોન સાથે થવાની છે. જાણો શું છે વનપ્લસ 9RTની ખાસિયતો............

OnePlus 9RT સ્પેશિફિકેશન્સ- 
વનપ્લસ 9RTના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં કંપનીએ 6.62- ઇંચની ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે FHD+ રિઝૉલ્યૂશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. સામાન્ય રીતે સ્માર્ટફોન બે વાઇ-ફાઇ એન્ટીનાની સાથે આવે છે. પરંતુ આમાં ત્રણ વાઇ-ફાઇ એન્ટીના આપવામાં આવ્યા છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસરની સાથે, 12 જીબી રેમ અને 256 જીબી સુધીનુ સ્ટૉરેજ મળે છે.આ આઉટ ઓફ ધ બૉક્સ એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ OxygenOS 11 પર ચાલશે. 

દમદારે કેમરા ફિચર્સ-
ફોટો અને વીડિયો માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આમાં એક 50MP Sony IMX766 પ્રાઇમરી કેમેરો છે. સાથે જ 123-ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ વાળો 16MP એલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MP માઇક્રૉ સેન્સર આપવામાં આવ્યુ છે. વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે ફ્રન્ટમાં 16MP का Sony IMX471 કેમેરા સેન્સર છે. ફોનમાં 65W ફાસ્ટ ચાર્જિંગની સાથે 4500mAhની બેટરી છે. જે માત્ર 29 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. 

OnePlus 9RTની ભારતમાં કિંમત-
ભારતમાં આ સ્માર્ટફોનને બે વેરિએન્ટ - 8GB + 128GB અને 12GB + 256GBમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનનના 8 જીબી રેમ વેરિએન્ટની કિંમત 42,999 રૂપિયા અને 12 જીબી રેમ વેરિએન્ટની કિંમત 46,999 રૂપિયા છે. આ બે કલર ઓપ્શન- હેકર બ્લેક અને નૈનો સિલ્વરમાં આવ્યો છે. ડિવાઇસની સાથે 7200 રૂપિયાના Jio બેનિફિટ્સ પણ છે. બેન્ક ઓફર્સ દ્વારા સ્માર્ટફોનને 38,999 રૂપિયા સુધી ખરીદ શકાશે. OnePlus 9RTની પહેલી સેલ 17 જાન્યુઆરીથી Amazon પર હશે. 

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Embed widget