શોધખોળ કરો

5Gની દુનિયાભરમાં બોલબાલા, આ પાંચ ફોન પર ચાલે છે સૌથી ફાસ્ટ 5G ઇન્ટરનેટ, જુઓ લિસ્ટ.......

આ રિપોર્ટમાંથી વિશ્વના સૌથી ઝડપી 5G સ્માર્ટફોનની યાદી બહાર આવી છે. આવો જાણીએ આ સૌથી ઝડપી 5G ફોન વિશે.

5G Smartphone: દુનિયાભરમાં મોટાભાગના દેશોમાં હવે ઇન્ટરનેટનુ 5G નેટવર્ક અવેલેબલ થઇ ચૂક્યુ છે, અને ભારતમાં પણ 5Gની શરૂઆત થઇ ચૂકી છે. 5G નેટવર્ક સર્વિસ માટે હવે તમામ મોબાઇલ યૂઝર્સે 5G સ્માર્ટફોન વાપરવો પડશે, કેમ કે 4G સ્માર્ટફોનમા આ નેટવર્ક સપોર્ટ નથી કરી શકતુ. હવે કેટલીય કંપનીઓ પોતાના 5G સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી અને કેટલીક કરવાની છે, પરંતુ શું તમે જાણો છો, દુનિયામાં કયા કયા 5G સ્માર્ટફોન છે ટૉપ પર. નહીં ને, જાણો અહીં. ખરેખરમાં Ooklaએ તાજેતરમાં 5G સ્પીડ સંબંધિત એક રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાંથી વિશ્વના સૌથી ઝડપી 5G સ્માર્ટફોનની યાદી બહાર આવી છે. આવો જાણીએ આ સૌથી ઝડપી 5G ફોન વિશે.

દુનિયાના સૌથી ઝડપી 5G સ્માર્ટફોન - 

MOTO G 5G PLUS: - 
મોટોરોલાનો MOTO G 5G PLUS સ્માર્ટફોન બ્રાઝિલમાં 5G ડાઉનલોડ સ્પીડની રેસમાં સૌથી આગળ રહ્યો છે. જો આપણે સ્પીડની વાત કરીએ તો તેની 5G ડાઉનલોડ સ્પીડ 358.39 Mbps છે.

IPHONE 13 PRO MAX: - 
iPhone 13 Pro Max બ્રાઝિલ, વિયેતનામ, જર્મની, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી 5G સ્પીડને સપોર્ટ કરવામાં સક્ષમ છે. Appleનો આ સ્માર્ટફોન સૌથી ઝડપી 5G સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યો છે.

ONEPLUS 9 5G: - 
OnePlus 9 ચીન અને જર્મનીમાં આગળ રહ્યાં છે. OnePlus 9 ની 5G ડાઉનલોડ સ્પીડ 349.15 Mbps છે. રિપોર્ટમાં OnePlus 9ને બંને દેશોનો સૌથી ઝડપી 5G સ્માર્ટફોન ગણવામાં આવ્યો છે.

HUAWEI P40 5G: - 
Huawei P40 5G સ્માર્ટફોન ચીનમાં સૌથી આગળ છે. તેની 5G ડાઉનલોડિંગ સ્પીડ 344.41 Mbps છે. અન્ય માહિતી તરીકે તમને જણાવી દઈએ કે અમેરિકા, જર્મની, જાપાન અને થાઈલેન્ડમાં iPhone 14 Pro Max સૌથી ઝડપી 5G સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યો છે.

POCO X4 PRO 5G: - 
બ્રાઝિલમાં, Poco X4 Pro એ તેની 5G ડાઉનલોડ સ્પીડ 355.43 Mbps રેકોર્ડ કરી છે. MOTO G 5G PLUS પછી આ બીજો સૌથી ઝડપી 5G ફોન છે.

5G Speed Test: Jioએ દિલ્હીમાં 600 Mbps 5G સ્પીડને મેળવી, જાણો એરટેલની સ્પીડ કેવી રહી - 

દિલ્હીમાં ઝડપ

દિલ્હીમાં, એરટેલે 197.98 Mbps પર લગભગ 200 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પર પહોંચી, જ્યારે Jio એ લગભગ 600 Mbps (598.58 Mbps)ની ઝડપ રેકોર્ડ કરી.

કોલકાતામાં ઝડપ

કોલકાતામાં, ઑપરેટર્સની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જૂનથી સૌથી વધુ બદલાઈ છે. એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 33.83 Mbps હતી જ્યારે Jioની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 482.02 Mbps હતી.

મુંબઈમાં ઝડપ

મુંબઈમાં, એરટેલ જૂનથી અત્યાર સુધીમાં Jioના 515.38 Mbps સરેરાશ ડાઉનલોડની સરખામણીમાં 271.07 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પર પહોંચી ગઈ છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Embed widget