શોધખોળ કરો

OpenAI : દુનિયામાં તરખાટ મચાવનાર OpenAIના CEO PM મોદીને મળશે, ભારતને લઈને કહ્યું કે...

ધ ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, ઓલ્ટમેન (OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન)એ કહ્યું હતું કે, ભારતે સાચા અર્થમાં ચેટજીપીટી અપનાવી છે. અહીં યુઝર્સે તેને ખૂબ જ ઝડપથી અપનાવી લીધું છે.

OpenAI CEO sam Altman : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી પ્લેટફોર્મ OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન બુધવારે ભારત પહોંચ્યા હતા. ઓલ્ટમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. CEOએ ભારતમાં ChatGPTના ઉત્સાહ અને સ્વીકૃતિ પર ખુશી વ્યક્ત કરી હતી. ધ ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, ઓલ્ટમેન (OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન)એ કહ્યું હતું કે, ભારતે સાચા અર્થમાં ચેટજીપીટી અપનાવી છે. અહીં યુઝર્સે તેને ખૂબ જ ઝડપથી અપનાવી લીધું છે.

ભ્રમ દૂર કરવાની જરૂર

સમાચાર અનુસાર, CEO સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે, OpenAI હાલમાં GPT 5 મોડલની તાલીમ નથી આપી રહ્યું. તેમણે કહ્યું હતું કે,  તે મોડલ શરૂ કરતા પહેલા અમારે ઘણું કામ કરવું પડશે. ChatGPT વિશેની મૂંઝવણને દૂર કરવાની જરૂર છે. તેમનું કહેવું છે કે, કંપની યુઝર્સને વધુ કંટ્રોલ આપવા પર કામ કરી રહી છે, જેથી તેમને એવું ન લાગે કે તે પક્ષપાતી છે.

પીએમ મોદીને પણ મળશે

OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ને પણ મળશે. આ બેઠક પહેલા સીઈઓએ કહ્યું હતું કે, ભારતે નેશનલ ટેક્નોલોજી, નેશનલ એસેટના સંદર્ભમાં ખૂબ જ પ્રભાવશાળી કામ કર્યું છે. તેમનું માનવું છે કે ભારત સરકારે આ ટેક્નોલોજીને અન્ય સેવાઓમાં કેવી રીતે સાંકળી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સીઈઓએ કહ્યું હતું કે, અમે તમામ સરકારી સેવાઓમાં સુધારો કરવા માટે લેંગ્વેજ-લર્નિંગ મોડલ (LLM)નો ઉપયોગ પણ શરૂ કરીશું.

ભારતના G20 શેરપા અમિતાભ કાંતને પણ મળ્યા

ઓલ્ટમેન (OpenAI CEO સેમ ઓલ્ટમેન) બુધવારે ભારતના G20 શેરપા અમિતાભ કાંતને પણ મળ્યા હતાં. અમિતાભ કાંતે OpenAIના યુવા સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને અભિનંદન પાઠવ્યા હતા. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભવિતતા વિશે પણ ચર્ચા કરી હતી. ઉભરતી અર્થવ્યવસ્થાઓ તેમના લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે કેવી રીતે જનરેટિવ AIનો લાભ લઈ શકે છે તેના પર ચર્ચા થઈ હતી. નીતિ આયોગના પૂર્વ સીઈઓએ આ બેઠક વિશે ટ્વિટ કર્યું હતું.

OpenAI : ChatGPTએ તો બરાબરનો ભાંગરો વાટ્યો, પ્રોફેશર પર લગાવ્યો 'ગંદો' આરોપ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ChatGPT આજકાલ તેની માનવ મનની જેમ કામ કરવાની ક્ષમતાને કારણે ચર્ચામાં છે. જો કે, કેટલાક કારણોસર આને લઈને વિવાદ શરૂ થયો છે. ChatGPT પર અમેરિકાના કાયદાના પ્રોફેસર પર જાતીય સતામણીનો ખોટો આરોપ લગાવવાનો આરોપ છે.

ગયા અઠવાડિયે એક સંશોધન અભ્યાસ દરમિયાન કેલિફોર્નિયામાં એક વકીલે ChatGPTને કાનૂની વિદ્વાનોની યાદી તૈયાર કરવા કહ્યું હતું કે, જેમણે કોઈની પર જાતીય હુમલો કર્યો હતો. ત્યાર બાદ ChatGPTએ એક યાદી બનાવી. આ યાદીમાં કાયદાના પ્રોફેસર જોનાથન ટર્લીનું નામ પણ જોડાયું છે.

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
Embed widget