શોધખોળ કરો

Facebook Data Leak: ડેટા સુરક્ષાને લઈ ફરી ફેસબૂક પર ઉઠ્યા સવાલ, 53 કરોડથી વધુ યૂઝર્સના ફોન નંબર-ડેટા લીક

લીક થયેલા ડેટામાં ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ (Mark zuckerberg)ના ફોન નંબર પણ  સામેલ છે. તેની સાથે જ જાણકારી અનુસાર 60 લાખ ભારતીયોના ડેટા પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ ડેટા સુરક્ષાને લઈ કોઈ કાયદો નતી. ડેટા સુરક્ષા સંબંધિત એક ડેટા પ્રોટેક્શન બિલ લોકસભામાં પેન્ડિંગ છે. 

નવી દિલ્હી:  ફેસબૂક  (Facebook) યૂઝર્સના ડેટા સુરક્ષાને લઈ ફરી સવાલો ઉઠી રહ્યાં છે. ફેસબૂકનો ઉપયોગ કરતા દુનિયાભરના 53 કરોડથી વધુ યૂઝર્સના ડેટા ઓનલાઈન લીક (Data leak) થઈ ગયા છે. શનિનવારે 50 કરોડથી વધુ લોકોના ફોન નંબર અને પર્સનલ માહિતી હેકર્સે સાર્વજનિક કરી દીધાં હતા. 

લીક થયેલા ડેટામાં ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ (Mark zuckerberg)ના ફોન નંબર પણ  સામેલ છે. તેની સાથે જ જાણકારી અનુસાર 60 લાખ ભારતીયોના ડેટા પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ ડેટા સુરક્ષાને લઈ કોઈ કાયદો નતી. ડેટા સુરક્ષા સંબંધિત એક ડેટા પ્રોટેક્શન બિલ લોકસભામાં પેન્ડિંગ છે. 

બીજી તરફ ફેસબુક (Facebook) મામલે હેકર્સે 106 દેશોના યૂઝર્સના ડેટા સાર્વજનિક  કરી દીધાં  છે.  એવી આશંકા છે કે, 60 લાખ ભારતીય યૂઝર્સના ડેટાને પણ હેક કરવામાં આવ્યા છે. હેકર્સે ફેસબુક આઈડી, નામ, એડ્રેસ, જન્મ તારીખ અને ઈ મેલ એન્ડ્રેસની પણ  ચોરી કરી છે. 

જો કે, ફેસબુક (Facebook) અનુસાર લીક થયેલા તમામ ડેટા 2019  પહેલાના છે. ડેટા લીક થયા બાદ તેને વ્યસ્થિત કરી દેવામાં આવ્યા છે. જો કે, જાણકારો અનુસાર જૂના ડેટાથી પણ હેકર્સ યૂઝર્ને નુકસાન પહોંચાડી શકે છે. 
 
ફેસબૂક ડેટા લીક મામલે અગાઉ પણ વિવાદ થયો રહ્યો છે. બ્રિટનની કંપની કેબ્રિજ એનાલિટિકા (Cambridge Analytica) પર 5.62 લાખ ભારતીયનો ફેસબૂક ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો.  કેંબ્રિજ એનાલિટિકા રાજનીતિક સલાહકાર તરીકે કામ કરે છે. તેને લઈને સીબીઆઈએ કેંબ્રિજ  એનાલિટિકા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

Gujarat Lockdown Update: ગુજરાતમાં લોકડાઉન લાદવા મુદ્દે રૂપાણી સરકારની મોટી જાહેરાત, જાણો નીતિન પટેલે શું કહ્યું

Akshay Kumar Corona Positive:અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું, ‘ઘરમાં ક્વોરોન્ટાઇન છું’

BCCIની વધી મુશ્કેલી, IPL શરુ થાય તે પહેલા જ આ સ્ટેડિયમના 10 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Embed widget