શોધખોળ કરો

Cowin પોર્ટલની મદદથી તમે આ રીતે બુક કરી શકો છો વેક્સિનેશન સ્લૉટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ.....

બીજી લહેરના પ્રકોપની વચ્ચે દેશમાં વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામા આવ્યુ છે. દરેક લોકો વેક્સિન લઇ રહ્યાં છે. વળી 1લી મેથી 18 વર્ષથી લઇને 45 વર્ષની ઉંમર સુધીના લોકોની વેક્સિનેશન પ્રૉસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપની વચ્ચે દેશમાં વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામા આવ્યુ છે. દરેક લોકો વેક્સિન લઇ રહ્યાં છે. વળી 1લી મેથી 18 વર્ષથી લઇને 45 વર્ષની ઉંમર સુધીના લોકોની વેક્સિનેશન પ્રૉસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે. CoWIN પોર્ટલ અને Aarogya Setu App પર આના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી શકે છે. પરંતુ કેટલાય લોકોને એ નથી ખબર કે છેવટે વેક્સિનેશન માટે કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવવુ. આજે અમે તમને અહીં આની સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ....

CoWIN પોર્ટલ પર આ રીતે બુક કરો વેક્સિનેશન સ્લૉટ..... 

CoWIN પોર્ટલ પર વેક્સિનેશન સ્લૉટ બુક કરવા માટે સૌથી પહેલા CoWIN વેબસાઇટ પર જાઓ.  
હવે અહીં Register/Sign in પર ક્લિક કરો. 
આટલુ કર્યા બાદ પોતાનો મોબાઇલ નંબર નાંખીને Get OTP પર ક્લિક કરો. 
OTP આવ્યા બાદ તેને એન્ટર કરીને વેરિફાઇ પર ક્લિક કરો.
હવે અહીં Register for Vaccination નુ પેજ તમારી સામે ખુલી જશે. 
અહીં તમને તમામ પ્રકારની જાણકારી આપવી પડશે. જેમાં આઇડી પ્રૂફ, નામ, લિંગ અને બર્થ ડેટ જેવી ઇન્ફોર્મેશન હશે. 
પોતાની તમામ ડિટેલ્સ નાંખ્યા બાદ Register પર ક્લિક કરો. 
આને રજિસ્ટર કરવા પર Appointment schedule કરવાનો ઓપ્શન મળશે. 
હવે નામની પાસે Scheduleના ઓપ્શન પર ક્લિક કરો. 
હવે સર્ચ બારમાં પોતાનો પિનકૉડ એન્ટર કરો. જ્યાં સેન્ટર હશે ત્યાં ત્યાં પીન દેખાશે. 
હવે તમારા હિસાબે ડેટ અને ટાઇમ સેટ કરી Confirm પર ક્લિક કરો. 
એકવારના લૉગઇનથી ચાર મેમ્બર્સને એડ કરી શકાય છે. સાથે તમે એપૉઇન્ટમેન્ટની તારીખ બદલવા માંગતા હોય તો બદલી શકો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget