શોધખોળ કરો

Realmeનો બજેટ ફોન, માત્ર 10 હજારમાં મળશે આઇફોન જેવું આ કેપ્સૂલ ફિચર....

કંપની 10,499 રૂપિયાની આસપાસ Realme C51 લૉન્ચ કરી શકે છે. ઘણા ટિપ્સર્સે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. જોકે કંપની દ્વારા તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

Realme C51 Launch: ચીનની મોબાઈલ ઉત્પાદક કંપની રિયલમી આજે ભારતમાં સસ્તો ફોન લૉન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ફોન ખાસ કરીને બજેટ સેગમેન્ટના લોકોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો છે. આમાં તમને મિની કેપ્સ્યૂલ ફિચર મળશે જે આઇફોન પર મળતા ડાયનેમિક આઇલેન્ડ ઇન્ટરફેસ જેવું છે. આ સાથે ફોનમાં 5000 mAh બેટરી અને 50MP કેમેરા છે.

કેટલી હોઇ શકે છે કિંમત - 
કંપની 10,499 રૂપિયાની આસપાસ Realme C51 લૉન્ચ કરી શકે છે. ઘણા ટિપ્સર્સે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. જોકે કંપની દ્વારા તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. તમે મિન્ટ ગ્રીન અને કાર્બન બ્લેક કલરમાં મોબાઈલ ફોન ખરીદી શકશો. સ્માર્ટફોનની જાડાઈ 7.99mm અને વજન 186 ગ્રામ છે.

સ્પેશિફિકેશન્સ - 
સ્પેક્સ વિશે વાત કરીએ તો તમને ફોનમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.74 ઇંચની ડિસ્પ્લે મળે છે. મોબાઈલ ફોન ઓક્ટાકૉર ચિપસેટ સાથે આવશે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે, જેમાં મુખ્ય કેમેરા 50MP છે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી છે. કંપનીએ દાવો કર્યો છે કે ફોન માત્ર 28 મિનિટમાં 0 થી 50% સુધી ચાર્જ થઈ જશે. કંપની Realme C51ને 4/64GB અને 4/128GBમાં લૉન્ચ કરશે. તમે મેમરી કાર્ડ દ્વારા RAM ને 8GB સુધી અને સ્ટૉરેજ 1TB સુધી વધારી શકો છો.

મોબાઇલ ફોનના આગળના ભાગમાં તમને સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે મિની કેપ્સ્યૂલ અને 5MP કેમેરા મળશે.

તાજેતરમાં જ લૉન્ચ થયા છે આ બે ફોન - 
Infinix એ આગલા દિવસે બજારમાં Infinix Zero 30 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આમાં તમને 5000 mAh બેટરી અને 108MP પ્રાઈમરી કેમેરા મળે છે. Infinix પહેલા Motorola એ Moto G84 5G સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કર્યો છે. આમાં તમને Qualcomm Snapdragon 695 પ્રૉસેસર, 50MP OIS કેમેરા અને 6.55 ઇંચ FHD Plus poOLED ડિસ્પ્લે મળે છે. ફોનની કિંમત 12/256GB વેરિઅન્ટ માટે 19,999 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget