શોધખોળ કરો

Redmi Note 11S ભારતમાં આ તારીખે થશે લૉન્ચ, જાણો ક્યાંથી ખરીદી શકશો અને શું છે ઓફર........

Redmi Note 11Sમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળી શકે છે. કેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ મળી શકે છે.

Redmi Note 11S Featres: રેડમી નૉટ 11એસને ભારતમાં લૉન્ચ કરવાની તારીખ સામે આવી ગઇ છે. આગામી 9 ફેબ્રુઆરીએ આ ફોનને લૉન્ચ કરવામાં આવશે. Xiaomiએ ટ્વીટરના માધ્યમથી ફોનની લૉન્ચ તારીખની જાહેરાત કરી છે. કંપનીએ અપકમિંગ ફોનની માઇક્રોસાઇટ પણ બનાવી છે. આ ફોનના વાદળી રંગના મૉડલને બતાવે છે, જેમાં પાછળની બાજુએ ક્વાડ કેમેરા સેટઅપ છે. પેજ પર ડિવાઇસના ફિચર્સ વિશે કોઇ જાણકારી નથી આપવામાં આવી.

ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ Amazonએ પણ અપકમિંગ ફોનનુ વેબપેઝ બનાવ્યુ છે. આ માત્ર ફોનની લૉન્ચિંગ તારીખનો ખુલાસો કરે છે, અને આના ફિચર્સ વિશે કંઇજ નથી બતાવતુ. જોકે, લિસ્ટિંગથી જાણવા મળે છે કે હેન્ડસેટ કંપનીની વેબસાઇટ અને દેશભરના ઓફલાઇન રિટેલ સ્ટૉરની સાથે અમેઝૉન પર ઉપલબ્ધ થશે. 

મળી શકે છે આ ઓફર્સ-
Redmi Note 11S Redmi Note 11 સીરીઝ અંતર્ગત આ પહેલો ફોન હશે. ફોનમાં MediaTek Helio G96 ચિપસેટ છે, આ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત MIUI પર કામ કરે છે. રિપોર્ટ્સ અનુસાર સ્માર્ટફોનમાં 6.43 ઇંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. ફોનનો રિફ્રેશ રેટ 90Hz હોઇ શકે છે. 

Redmi Note 11Sમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળી શકે છે. કેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ મળી શકે છે. આમાં એક કેમેરો 108 મેગાપિક્સલનો, એક 8 મેગાપિક્સલના અને બીજા બે કેમેરા 2-2 મેગાપિક્સલના હોઇ શકે છે. ફોનને પાવર આપવા માટે આમાં 8GBની રેમની સાથે 256જીબીની ઇન્ટરનલ મેમરી મળી શકે છે. વળી ફોનને પાવર આપવા માટે આમાં 5000mAHની બેટરી મળી શકે છે, જે 33 વૉટના ફાસ્ટ ચાર્જરને સપોર્ટની સાથે આવી શકે છે.

આ પણ વાંચો..........

Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ

અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ

Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો

સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget