Amazon Deal: પાર્લરમાં ગયા વિના મેળવો દરરોજ Keratin Hair જેવો લૂક, જાણો Philips Hair Straightening Brush વિશે..........
ખાસ વાત છે કે આ તમામ પ્રૉડક્ટ પોતાના સેગમેન્ટથી બેસ્ટ સેલિંગ છે. જાણો Philips hair hair Straightener Dryer અને ટ્રિમરની ડીલ વિશે........
Amazon Offer On Philips Hair accessories: વાળોને ખભાથી સ્ટ્રેટ કરવા છે, સારુ હેયર ડ્રાયર લેવુ કે પછી ખરીદવુ છે બેસ્ટ બિકીની ટ્રિમર. અમેઝૉન પર ફિલિપ્સના હેયર ગ્રૂમિંગ એક્સસરીઝ પર સારુ એવુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ખાસ વાત છે કે આ તમામ પ્રૉડક્ટ પોતાના સેગમેન્ટથી બેસ્ટ સેલિંગ છે. જાણો Philips hair hair Straightener Dryer અને ટ્રિમરની ડીલ વિશે........
1-Philips BHH880/10 50 Watts Hair Straightening Brush With Keratin Infused Bristles (Black)
આ ઇલેક્ટ્રિક હેયર બ્રશની કિંમત છે 3495 રૂપિયા, પરંતુ ડીલમાં મળી રહ્યું છે 23%નુ ડિસ્કાઉન્ટ જે પછી આને 2497 રૂપિયામા ખરીદી શકો છો. આ એક ઇલેક્ટ્રિક હેયર બ્રેશ છે, જેનાથી કર્લ કે વેવી હેયરને સ્ટ્રેટ કરવા કે પછી કેરેટિન હેયર જેવો લૂક આપી શકાય છે. આનાથી પહોળા ખભામાં વાળ ઉલજતા નથી અને વાળોમાં સ્મૂધ ફિનિશ આવે છે. ડેલી રૂટીનમાં જ્યારે હેયર ડ્રાયર કે સ્ટ્રેટનર યૂઝ કરવાનુ મન ના હોય ત્યારે આ બેસ્ટ બ્રેશ છે. આમાં થર્મો પ્રૉટેક્શન છે જેનાથી વાળ ડેમેજ નથી થતાં. આમાં બે હીટ સેટિંગ છે.
2-Philips HP8100/46 Hair Dryer (Purple)
50 હજારથી વધુ રેટિંગની સાથે આ સૌથી વધુ વેચાનારુ હેયર ડ્રાયર છે. ફિલિપ્સનુ આ હેયર ડ્રાયર બેસ્ટ સેલર આઇટમ છે. આની કિંમત 845 રૂપિયા છે. પરંતુ ડીલમાં મળી રહ્યું છે 700 રૂપિયામાં. આમાં બે હીટ સેટિંગ આપવામાં આવી છે. આમાં 1.5 મીટર લાંબી કૉર્ડ આપવામાં આવી છે અને 1000 વૉટની પાવરફૂલ મૉટર છે. આ હેયર ડ્રાયર પર બે વર્ષની વૉરંટી છે.
3- PHILIPS BHS393/40 Straightener with SilkProtect Technology. Straighten, curl, suitable for all hair types, Lavender
પ્રીમિયમ ક્વૉલિટીનુ હેયર સ્ટ્રેટરનર લેવુ છે તો ફિલિપ્સમાં કેટલાય ઓપ્શન છે. PHILIPS BHS393/40 Straightener અમેઝોનની સેલમાં 11% ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. આની કિંમત 1845 રૂપિયા છે. પરંતુ ઓફરમાં આ માત્ર 1,642 રૂપિયામાં મળી જશે. હેયર સ્ટ્રેટ કરવા હોય કે કર્લ બન્નેમાં આનુ સારુ રિઝલ્ટ આવે છે. આની સેરેમિક પ્લેટમાં વાળ ભરાતા નથી અને ફાસ્ટ હીટિંગ સિસ્ટમ પણ છે. આમાં હાઇ ટેમ્પરેચર છે જેનાથી ખુબ લાંબા સમય સુધી કર્લ કે સ્ટ્રીટિંગ રહે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.........
શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી
ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........
WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........