શોધખોળ કરો

રશિયાએ હવે ગૂગલ ન્યૂઝ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું આરોપ લગાવીને કરી દીધુ બેન

રશિયાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરને પહેલાથી જ પોતાના દેશમાં બેન કરી દીધા છે. હવે રશિયાએ ગૂગલ ન્યૂઝને બ્લૉક કરી દીધા છે.

Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને આજે એક મહિનો થઇ ગયો છે. રશિયાની રેડ આર્મી એક મહિના પહેલા આજેના દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ યૂક્રેનમાં ઘૂસી હતી, પરંતુ હજુ સુધી રશિયન સેનાને યૂક્રેન જીતવામાં સફળતા નથી મળી. રશિયાના આ એટેક બાદ દુનિયાભરના દેશોએ સખત નિંદા કરી અને રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવી દીધા છે. હવે કડીમાં રશિયાએ વધુ એક વળતુ પગલુ ભર્યુ છે. રશિયાયે ગૂગલ ન્યૂઝને બેન કરી દીધુ છે. 

રશિયાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરને પહેલાથી જ પોતાના દેશમાં બેન કરી દીધા છે. હવે રશિયાએ ગૂગલ ન્યૂઝને બ્લૉક કરી દીધા છે. ગૂગલ ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી રશિયાના સંચાર નિયામકે કરી છે. નિયામકનો ગૂગલ ન્યૂઝ પર આરોપ છે કે તે યૂક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાન વિશે ફેક કન્ટેન્ટને એક્સેસ કરવાની અનુમતિ આપે છે. ર

રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ એક નવો કાયદો લાવવામાં આવ્યો હતો, જે અતંર્ગત રશિયન સેનાને બદનામ કરનારી કોઇપણ ઘટનાને રિપોર્ટ કરવુ ગેયકાયદેસર છે. 

ઉલ્લેખનીય છે કે, રશિયાએ યૂક્રેન યુદ્ધની વચ્ચે પહેલાથી જ સખત પગલા ભર્યા છે, અને દેશમાં પહેલાથી જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સહિતની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

આ પણ વાંચો....... 

ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ

ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા

હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે

Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ

World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન

ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત

ABP Premium

વિડિઓઝ

Valsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના

સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત

Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?

Embed widget