શોધખોળ કરો

પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા

એપ્રિલ અને ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર રૂ. 37,653.14 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી.

Tax on Petroleum Products: વર્તમાન નાણાકીય વર્ષ (2021-22) ના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર), પેટ્રોલિયમ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં કેન્દ્ર સરકારની પરોક્ષ કર આવક લગભગ 24 ટકા વધીને રૂ. 3,31,621.07 કરોડ સુધી પહોંચી ગઈ છે. નીમચના માહિતી અધિકાર (RTI) કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે જણાવ્યું કે કેન્દ્રના બે વિભાગોએ તેમને માહિતી અધિકાર કાયદા હેઠળ દાખલ કરેલી અરજી પર આ માહિતી આપી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત બે દિવસથી વધારો થયો છે

નોંધનીય છે કે આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સ્થાનિક એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે પણ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આયાત જકાત અને આબકારી જકાતમાંથી કમાણી

ગૌરે આરટીઆઈ કાયદા હેઠળ પ્રાપ્ત વિગતોને ટાંકીને જણાવ્યું હતું કે એપ્રિલ અને ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર રૂ. 37,653.14 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી, જ્યારે દેશમાં આ પદાર્થોના ઉત્પાદન પર કેન્દ્રીય આબકારી જકાત વસૂલવામાં આવી હતી જેના કારણે સરકારની તિજોરીમાં 2,93,967.93 કરોડ રૂપિયા જમા થયા હતા.

RTI હેઠળ મળેલી માહિતી

આરટીઆઈ એક્ટમાંથી મળેલી માહિતી અનુસાર, કોવિડ-19ના ગંભીર પ્રકોપ સાથે ગત નાણાકીય વર્ષ 2020-21માં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી અને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીની વસૂલાત અનુક્રમે 25,025.33 કરોડ રૂપિયા અને 2,42,089.89 કરોડ રૂપિયા હતી. એટલે કે, બંને ટેક્સના હેડમાં સરકારે ગયા નાણાકીય વર્ષમાં આ ઉત્પાદનો પર કુલ રૂ. 2,67,115.22 કરોડની આવક મેળવી હતી.

આ પણ વાંચોઃ

ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget