શોધખોળ કરો

Amazon અને Flipkart પર પ્રાઇમ મેમ્બર્સ આજથી કરી શકશે ખરીદી, જાણો શું છે ઓફર અને ડીલ્સ?

ઈ-કોમર્સની બે દિગ્ગજ કંપનીઓ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થઇ રહ્યા છે. 

ઓનલાઈન શોપિંગ કરનારા લોકો માટે ઓગસ્ટનો પહેલો સપ્તાહ ખાસ છે. ઈ-કોમર્સની બે દિગ્ગજ કંપનીઓ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થઇ રહ્યા છે.  અમેઝોનના ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલમાં પ્રાઇમ મેમ્બરોએ ગુરુવાર એટલે કે 3 ઓગસ્ટથી જ ખરીદી શરૂ કરી દીધી છે. આ અમેઝોન સેલ 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે ફ્લિપકાર્ટના Flipkart Big Saving Days પણ 4 ઓગસ્ટથી 9 ઓગસ્ટ, 2023 સુધી ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઇટે આ સેલને ચંદ્રયાન-3ને સમર્પિત કર્યો છે. બંને કંપનીઓ અને આકર્ષક ડીલ્સ પર ખરીદીની તક છે.

અમેઝોન પર શાનદાર ડીલ્સ

જો તમે અમેઝોનના સેલમાં SBI કાર્ડથી ખરીદી કરો છો તો તમને 2500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. સેલમાં iPhone 14 પર 16 ટકા સુધીની છૂટ છે. કપડાં પર 83 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સેલમાં તમે બેડરૂમનું ફર્નિચર પર 63 ટકા સુધી ડિસ્કાઉન્ટ, વોટર પ્યુરિફાયર પર 50 ટકા સુધીની છૂટ સહિત અનેક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

ફ્લિપકાર્ટ પર 80 ટકા સુધીની છૂટ

ફ્લિપકાર્ટના આ સેલમાં તમે 80 ટકા સુધીની છૂટ પર ખરીદી કરી શકશો. સત્તાવાર વેબસાઇટ અનુસાર, સેલમાં Paytm વૉલેટ અને UPI ટ્રાન્ઝેક્શન પર બચત થશે. ઉપરાંત, તમે ફ્લિપકાર્ટ પે લેટર સુવિધા હેઠળ 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ મેળવી શકો છો. એટલે કે, તમે હમણાં ખરીદી કરી શકો છો અને આવતા મહિને અથવા નો કોસ્ટ EMI હેઠળ બિલ ચૂકવી શકો છો.

બિગ સેવિંગ ડેઝ સેલમાં પણ જબરદસ્ત ફાયદો

ફ્લિપકાર્ટના બિગ સેવિંગ ડેઝ સેલમાં ખરીદી પર તમને ફાયદો થશે. કપડાં અને અન્ય ઉત્પાદનો પર 50-80 ટકા સુધીની છૂટ, ઇલેક્ટ્રોનિક્સ પર 80 ટકા સુધીની છૂટ, ટીવી અને ઉપકરણો પર 80 ટકા સુધીની છૂટ, ફર્નિચર અને ગાદલા પર 80 ટકા સુધીની છૂટ અને ઘણી બધી વસ્તુઓ તમે આકર્ષક ભાવ પર અહીંથી ખરીદી શકો છો.

ટીવી-વોશિંગ મશીન પર આકર્ષક ડીલ્સ

Amazon Great Freedom Festival Sale (Amazon Great Freedom Festival 2023), તમે Redmiના 43-inch 4K સ્માર્ટ ટીવીને માત્ર રૂ. 23,999માં ખરીદી શકો છો, જ્યારે તેની વાસ્તવિક કિંમત રૂ. 42,999 છે. એ જ રીતે તમે 31,990 રૂપિયામાં સેમસંગ બ્રાન્ડનું 43 ઇંચ 4K સ્માર્ટ ટીવી ખરીદી શકો છો. જ્યારે તેની વાસ્તવિક કિંમત 47,900 રૂપિયા છે. આ સેલમાં તમે 7790 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં રેફ્રિજરેટર, 6,999 રૂપિયામાં સ્માર્ટ ટીવી, 5,990 રૂપિયામાં વૉશિંગ મશીન ખરીદી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget