શોધખોળ કરો

Samsung Galaxy S24 5G ની કિંમતમાં ભારે ઘટાડો થયો! સીધો 15 હજાર રૂપિયા સસ્તો ઉપલબ્ધ, અહીં મળશે શાનદાર ઓફર

Samsung Galaxy S24 5G: ફ્લિપકાર્ટ બિગ શોપિંગ સેલમાં, આ ફોનનું માર્બલ ગ્રે 128 જીબી મૉડલ તેની મૂળ કિંમત કરતાં રૂ. 15,000 ઓછી કિંમતે સીધું જ ખરીદી શકાય છે.

Samsung Galaxy S24 5G: જો તમે પણ Smasung પ્રેમી છો અને આ સમયે સારો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. ખરેખર, અત્યારે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ સેલમાં મોટી ડીલ્સ ઉપલબ્ધ છે. સેલમાં સેમસંગ ગેલેક્સી S24 સિરીઝના વેનીલા મોડલને ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાની તક છે. આ સેલમાં 128GB સ્ટોરેજવાળા ફોનના બેઝ મોડલને 14 હજાર રૂપિયા ઓછામાં ખરીદવાની તક છે. એટલું જ નહીં, તમે ફોન પર ઉપલબ્ધ બેંક અને એક્સચેન્જ ઑફર્સનો પણ લાભ લઈ શકો છો, જેનાથી આ ફોનની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. આવો, તમને તેના વિશે વિગતવાર જણાવીએ. 

લોન્ચ સમયે, Samsung Galaxy S24ના 128 GB વેરિયન્ટની કિંમત 74,999 રૂપિયા, 256 GB વેરિયન્ટની કિંમત 79,999 રૂપિયા અને 512 GB વેરિયન્ટની કિંમત 89,999 રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ હવે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ સેલમાં, આ ફોનનું (માર્બલ ગ્રે) 128 જીબી મોડલને તેની કિંમત કરતા સીધું રૂ. 15,000 ઓછામાં ખરીદી શકાય છે. આટલું જ નહીં, ફોન પર ઘણી બેંક ઑફર્સ પણ ઉપલબ્ધ છે. આનો ફાયદો ઉઠાવીને તમે આ ફોનને તેનાથી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. 

Samsung Galaxy S24 5G ની કિંમતમાં ભારે ઘટાડો થયો! સીધો 15 હજાર રૂપિયા સસ્તો ઉપલબ્ધ, અહીં મળશે શાનદાર ઓફર

જાણો આ ફોનની ખાસિયત શું છે 

આ ફોનની વિશિષ્ટતાઓ વિશે વાત કરીએ તો, કંપનીએ તેને 6.2 ઇંચની FHD+ ડાયનેમિક AMOLED સ્ક્રીન આપી છે, જેનો રિફ્રેશ રેટ 1Hz થી 120Hz સુધી ગોઠવાય છે. ભારતમાં, આ ફોન Exynos 2400 SoC ચિપસેટ સાથે આવે છે. 

કંપનીએ આ ફોનની પાછળ ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. આ સેટઅપનો પહેલો કેમેરો 50MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે. આ ફોનનો બીજો બેક કેમેરા 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ સાથે આવે છે, જ્યારે ત્રીજો કેમેરો 10MP ટેલિફોટો લેન્સ સાથે આવે છે. આ ફોનમાં કંપનીએ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. 

આ ફોનમાં 25W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 4000mAh બેટરી છે. ફોન IP68 રેટેડ સાથે પ્રમાણિત છે. આ બધા સિવાય, આ ફોનની સૌથી ખાસ વિશેષતા તેમાં ઉપલબ્ધ ગેલેક્સી AI ફીચર છે, જેના દ્વારા યુઝર્સ ઘણા અદ્ભુત AI ફીચર્સનો ઉપયોગ કરી શકે છે. 

આ પણ વાંચો : WhatsApp માં આવ્યું નવું લો-લાઈટ વીડિયો કોલિંગ મોડ, આ રીતે કરો એક્ટિવેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ

IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ

ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી

વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ

Embed widget