શોધખોળ કરો

WhatsApp Trick: વૉટ્સએપમાંથી ડિલીટ થઇ ગયેલા મેસેજને પણ ફરીથી વાંચી શકાય છે, જાણો આ સિમ્પલ ટ્રિક્સ......

WhatsApp પર એકવાર મેસેજ ડિલીટ થયા બાદ ત્મે તેને વાંચી નથી શકતા. વૉટ્સએપમાં એવુ કોઇ કોઇ ફિચર નથી, પરંતુ એક ટ્રિકથી તમે ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો છો. જોકે, આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર પડશે. તમે ઇચ્છો તો આવુ કરી શકો છો. 

નવી દિલ્હીઃ દુનિયાભરમાં સૌથી વધુ યૂઝ કરવામાં આવનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં યૂઝર્સની સુવિધા અનુસાર કેટલાક ફિચર્સ આપામાં આવ્યા છે. આમાં ચેટિંગ ઉપરાંત વૉઇસ કૉલિંગ અને વીડિયો કૉલિંગ જેવા ખાસ ફિચર્સ પણ અવેલેબલ છે. WhatsAppમાં ડિસઅપેયરિંગ મેસેજ ફિચર આપવામાં આવ્યુ છે. જેમાં મોકલવામાં આવેલા મેસેજ ડિલીટ થઇ જાય છે, પરંતુ ઘણીવાર આપણને ડિલીટ કરવામાં આવેલા મેસેજને વાંચવાની જરૂર પડે છે. આવામાં તમને ખબર હોવી જોઇએ કે WhatsApp ના ડિલીટ કરવામાં આવેલા મેસેજને કેવી રીતે વાંચી શકાય છે. એટલે અમે તમને આજે આની એક ટ્રિક બતાવીશું જે બાદ તમે ડિલીટ થઇ ગયેલા મેસેજને પણ ફરીથી વાંચી શકશો.

બહુ કામની છે આ ટ્રિક્સ- 
WhatsApp પર એકવાર મેસેજ ડિલીટ થયા બાદ ત્મે તેને વાંચી નથી શકતા. વૉટ્સએપમાં એવુ કોઇ કોઇ ફિચર નથી, પરંતુ એક ટ્રિકથી તમે ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો છો. જોકે, આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર પડશે. તમે ઇચ્છો તો આવુ કરી શકો છો. 

WhatsApp પર આ રીતે વાંચો ડિલીટ કરાયેલા મેસેજ......

ડિલીટ કરવામાં આવેલા મેસેજ વાંચવા માટે તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન WhatsRemoved+ ડાઉનલૉડ કરવી પડશે. 

ફોનમાં WhatsRemoved+ એપને ઇન્સ્ટૉલ થયા બાદ ઓપન કરો અને ટર્મ એન્ડ કન્ડિશન પર સહમતિ આપો. 

એપને કામ કરવા માટે તમારે ફોનના નૉટિફિકેશનનો એક્સેસ આપવો પડશે. 

જો તમે આનાથી સહમત છો, તો Yes ઓપ્શન પર ક્લિક કરો. 

આ પછી તે એપ્લિકેશનને સિલેક્ટ કરો જેના નૉટિફિકેશનથી બચવા માંગો છો. 

હવે કક્ત વૉટ્સએપ મેસેજનો ઇનેબલ કરો અને પછી continue પર ક્લિક કરો. 

આ ઉપરાંત બીજો ઓપ્શન પણ અવેલેબલ થશે જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સામેલ છે.

જે ફાઇલને સેવ કરવા ઇચ્છો છો તેને સિલેક્ટ કરો. 

હવે તમે એક પેજ પર જાઓ જ્યાં તમામ ડિલીટ થયેલા મેસેજ દેખાશે.

તમારે સ્ક્રીનના ટૉપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે વૉટ્સએપ ઓપ્શન પર ક્લિક કરવાનુ છે.

આના સેટિંગ્સને ઇનેબલ કર્યા બાદ તમે તમામ ડિલીટ થયેલા વૉટ્સેપ મેસેજને વાંચી શકો છો. 

નૉટઃ તમને જણાવી દઇએ કે આ એપની ફક્ત તમને જાણકારી આપી રહ્યાં છીએ, તમે ઇચ્છો તે આ એપ ડાઉનલૉડ કરો. જો તમને આ પ્રકારની એપ્સ પર વિશ્વાસ નથી કે પછી કોઇ પ્રકારે ખતરો માનો છો, તો આ એપ્સ બિલકુલ ડાઉનલૉડ ના કરો. વૉટ્સએપ તમને આ પ્રકારનુ કોઇ ફિચર નથી આપતુ. 

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget