શોધખોળ કરો

WhatsApp New: વૉટ્સએપ પર આવ્યુ નવુ ફિચર, ડૉક્યૂમેન્ટની સાથે હવે કેપ્શન થઇ શકશે એડ, જાણો ડિટેલ્સ.........

આ ફિચર હાલમાં માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે લાવવામા આવી રહ્યું છે. પણ જલદી આ તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

WhatsApp Document Feature : Metaના સ્વામિત્વવાળી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર એનાઉન્સ કર્યુ છે. જેમાં હવે યૂઝર્સ કેપ્શનની સાથે ડૉક્યૂમેન્ટ શેર કરવાની સુવિધાનો લાભ લઇ શકશે. વૉટ્સએપ કેટલાય એવા નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે, જેનાથી લોકોને ફાયદો થાય. કેટલાક રિપોર્ટ અનુસાર, વૉટ્સએપને વધુ યૂસેબલ બનાવવામાં આવી રહી છે. વૉટ્સએપ પોતાનુ ફિચર Document Captionને રૉલ આઉટ કરવાન શરૂ કરી દીધુ છે. 

આ ફિચર હાલમાં માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે લાવવામા આવી રહ્યું છે. પણ જલદી આ તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફિચરથી વૉટ્સએપ પર મોકલવામા આવનારા ડૉક્યૂમેન્ટને હવે કેપ્શનની સાથે મોકલી શકશો. આ ઓપ્શન ફોટો વાળા ઓપ્શનની જેમ જ કામ કરશે. જેમ કે તમે વૉટ્સએપ પર કેટલાક ફોટો મોકલો છો અને તેની સાથે એક કેપ્શન લખી શકો છો, ઠીક આ જ રીતે હવે ડૉક્યૂમેન્ટની સાથે પણ કેપ્શન લખીને મોકલી શકશો. જાણો આ નવા ફિચર સાથે જોડાયેલી ડિટેલ્સ વિશે.........

વૉટ્સએપ ડૉક્યૂમેન્ટ ફિચરની જાણકારી - 
WABetainfo વૉટ્સએપના અપકમિંગ ફિચર્સ અને અપડેટ્સ પર નજર રાખે છે, આના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપના નવા ફિચર Document Featureને અત્યારે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવેલેબલ કરી દેવામાં આવ્યુ છે, આ વેબસાઇટે  રિપોર્ટની સાથે સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં આ જાણકારી આપવામાં આવી છે કે આ ફિચર કઇ રીતે કામ કરશે. સ્ક્રીનશૉટથી આપવામાં આવેલી જાણકારી અનુસાર યૂઝર્સ જ્યારે કોઇ ચેટ ઓપન કરશે તો તેમાં નીચેની બાજુએ એક Attachmentનુ આઇકૉન દેખાશે જેના પર ક્લિક કરીને Document પર ક્લિક કરવાનુ છે. 

આમ કરવા પર હવે જે ડૉક્યૂમેન્ટને સેન્ડ કરવાના છે, તેને ફોન ફાઇલમાંથી સિલેક્ટ કરવાની છે. આમ કરવાથી સ્ક્રીન પર બૉટમ સાઇડ પર Add Caption લખેલુ આવી જશે. હવે અહીં કોઇપણ કેપ્શન એડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ ફિચર બિલુકલ ફોટો પર કેપ્શન એડ કરવા જેવુ જ છે. અંતઃ આ ફિચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે લાવવામાં આવ્યુ છે. આવનારા અઠવાડિયામાં અન્ય બીટા ટેસ્ટર્સ માટે પણ આને રિલીઝ કરવામાં આવશે.  

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Embed widget